વરાછા ઝોન દ્વારા જોખમી બનેલા સમ્રાટ એપાર્ટમેન્ટને સીલ માર્યા બાદ ડિમોલીશનની તૈયારીઓ કરાઈ

Surat, શહેરનાં વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં ખાડી કિનારે આવેલા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી પડતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. ગત રોજ તંત્ર દ્વારા એપાર્ટમેન્ટમાં વસવાટ કરી રહેલા પરિવારોનાં માથે જીવનું જોખમ ઉભું થતાં તાત્કાલિક સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ બુધવારે સવારે વરાછા ઝોન દ્વારા જોખમી બનેલા સમ્રાટ એપાર્ટમેન્ટને સીલ માર્યા બાદ ડિમોલીશન માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જો કે, એપાર્ટમેન્ટની પાસે આવેલ ખાનગી મોબાઈલ કંપનીનાં ટાવરને ડિમોલીશનની કામગીરી દરમિયાન નુક્સાન પહોંચે તેવી શક્યતાઓને પગલે હાલમાં ટાવરને ખસેડવા માટેની સુચના આપવામાં આવી છે.
ચોમાસાનાં પ્રારંભ સાથે જ સુરત શહેરમાં વધુ એક વખત ખાડી પુરને પગલે શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પણ કાયમી થઈ ચુકેલી આ સમસ્યાનાં કાયમી નિરાકરણ માટે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં કમિટી દ્વારા હાલમાં ખાડી વ્યવસ્થાનાં ભાગરૂપે કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં સમ્રાટ એપાર્ટમેન્ટને હવે જમીન દોસ્ત કરવા માટેની તજવીજ તેમજ ગેરકાયદેસર મિલ્કતો અને દબાણો દુર કરવાનું આવશે.
અલબત્ત, તંત્ર દ્વારા ખાડી કિનારે ગેરકાયદેસર વરાછા ઝોને હાથ ધરી છે આ દરમિયાન વરાછા ઉભાં કરવામાં સમ્રાટ એપાર્ટમેન્ટનાં મિલ્કતદારોને અગાઉ ખાનગી મોબાઈલ કંપનીનો ટાવર હોવાથી તેને નુકસાન ઝોન દ્વારા પણ ખાડી કિનારે ગેરકાયદેસર મિલ્કતોનાં નોટિસ પાઠવી દેવામાં આવી હતી.
જો કે, એપાર્ટમેન્ટનાં પહોંચે તેવી શક્યતાઓ ઉભી થવા પામી છે. આ સ્થિતિમાં ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બીજી ફ્લેટમાલિકો દ્વારા મિલ્કત ખાલી કરવાને બદલે ભાડેઆપી તંત્ર દ્વારા હાલનાં તબક્કે મોબાઈલ ટાવર હટાવવા માટેની તરફ પુણામાં ખાડી કિનારે આવેલ સમ્રાટ એપાર્ટમેન્ટ દેવામાં આવી હતી.
મોડી સાંજે નમી જતાં તંત્ર દ્રારા એપાર્ટમેન્ટમાં વસવાટ પડતાં તંત્રે તાત્કાલિક ધોરણે ભા્ડુઆતોને મિલ્કતો ખાલી બનેલા સમ્રાટ એપાર્ટમેન્ટનાં ડિમોલીશન માટેની તજવીજ કરતાં પરિવારોનાં માથે જીવનું જોખમ ઉભું થતાં વૈકલ્પિક કરાવીને સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે.