Western Times News

Gujarati News

PM મોદી જાપાનના પ્રમુખ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેનમાં સેંડાઈ શહેર પહોંચ્યા

નવી દિલ્હી,  ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જાપાનના પ્રમુખ શિગેરુ ઈશિબા સાથે ટોકિયોથી સેંડાઈ શહેર શિનકાન્સેન બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા. PM Modi Reached Sendai. Travelled with PM Ishiba to this city on the Shinkansen.

સંડાઈની મુલાકાતનો મુખ્ય હેતુ અત્યાધુનિક સેમીકોન્ડક્ટર ફેસિલિટી અને અન્ય औદ્યોગિક તેમના સંકુલોની મુલાકાત લેવા તથા ભારત-જાપાન ટેકનોલોજીકલ સહકાર વધુ મજબૂત કરવાનો છે.

વડાપ્રધાન મોદીએ શહેર પહોંચતાં જ જપાની સમુદાય અને ભારતીયો તરફથી ભાવસભર સ્વાગત મેળવ્યું અને બંને દેશોના નેતાઓએ વૈશ્વિક-I.T., ટ્રેનિંગ અને ઓટોમોટિવ ચિપ ક્ષેત્રે નવી દિશા દર્શાવતા સંવાદો કરવામાં આવ્યા.

પીએમ મોદીના જણાવ્યા મુજબ, આ મુલાકાતે ભારત અને જાપાન વચ્ચે નવી ટેકનોલોજી, ઉદ્યોગ અને માનવ સંપદા વિનિમયના દૃઢ બંધને વધુ મજબૂત બનાવી દેશે.

ટોકિયો થી સેન્ડાઈ વચ્ચે Shinkansen બુલેટ ટ્રેનથી મુસાફરી લગભગ ૧.૫ કલાક જેટલી થાય છે, જે ખૂબ જ ઝડપી અને આરામદાયક છે. Shinkansen બુલેટ ટ્રેનની સામાન્ય ઝડપ 240 થી 320 કિ.મી./કલાક હોય છે.

જાપાનમાં ભારતના PM મોદીને ડરુમા ડોલ ભેટમાં અપાઈ- શું છે માન્યતા ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.