Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે CAA અને NRC ના સમર્થન માં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો 

રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા સમર્થન માં રામધૂન ધરણાં કાર્યક્રમ યોજાયા  . પરિષદ ના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં  .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે CAA અને NRC ના સમર્થન માં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો  .  પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે ખાતે આવેલ શ્રી ર્ડાકટર બાબા સાહેબ આંબેડકર કોમ્પલેક્સ ખાતે રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા CAA અને NRC ના સમર્થન ને લઇને એક દિવસ માટે રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો

જેમાં મહંત સુનીલદાસજી મહારાજ  , નૃંપાશ ભાઇ પટેલ  , શામળભાઈ પટેલ  , મહેશભાઈ પટેલ  ,રમેશભાઇ પટેલ , અનુજભાઇ પટેલ  , દિલીપભાઇ રાવળ  , નટુભાઇ  , જી.એસ.પટેલ સહિત રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત ના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને રામધૂન બોલાવી ધરણાં યોજીને CAA અને  NRC ને સમર્થન આપ્યું હતું  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.