સગાઈ કરીને યુવક અમદાવાદ આવ્યોઃ બાઈક ચાલકને ઉડાવતાં જેલ ભેગા થવું પડ્યું

મહુવામાં યુવકની સગાઈ હોવાથી કાર લઈને અમદાવાદ આવી રહ્યો હતો- સગાઈના દિવસે કાર લઈને નીકળેલા યુવકે બાઇક સવારને ઉડાવ્યો, બ્રિજ ઉપરથી નીચે પટકાતાં મોત બાપુનગર-ઠક્કરનગર બ્રિજ પર અકસ્માત સર્જાયો, કારચાલકની ધરપકડ કરાઈ
અમદાવાદ । મહુવાના યુવકની સગાઇ હોવાથી કાર લઇને અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે બામણબુગરના ઠક્કરનગર બ્રિજ પર પહોંચ્યો તો સામે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બે ટુ-વ્હીલરને અડફેટ લેતાં બાઇકસવાર બ્રિજ પરથી છલંગીને નીચે પટકાતાં મોત થયું હતું. તેમજ એક વૃદ્ધને ઈજાઓ પહોંચી છે. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં રહેતી વિશ્રામનગર કણબીવાડમાં મૂળ બુધવાર તે ગામડે જઈને નિહાલમાં પોતાના સગાં-સંબંધીમાં ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો. ત્યારે બામણબુગરના ઠક્કરનગર જતા બ્રિજ પર પહોંચ્યો ત્યારે પુરઝડપે આવી રહેલ ઓડીંગા કારચાલકે બાઇકને ટક્કર મારતા કિશનકુમાર ઉછળીને બ્રિજ
જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ બાઇકની પાછળ આવી રહેલ હરલાલભાઈ પ્રજાપતિને પણ કારની અડફેટ આવતા તેમને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને જતો રહ્યો હતો.
આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ કરીને કારચાલક મૂળ મહુવાના ભાવનગરનો હતો. જેથી પોલીસે કારચાલક સંદિપ અભેસિંઘની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું છે કે, અને ગુરુવારે તેની અમદાવાદમાં સગાઈ હોવાથી કાર લઈને આવતો હતો અને અકસ્માત કર્યો હતો.