ડિંડોલીમાં યુવક પર ચપ્પુથી હુમલા બાદ જાનથી મારવાની ધમકી
 
        Files Photo
સુરત, રીંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે ગતરોજ બે યુવકોએ એક યુવકને ડિકમુક્કીનો માર મારી ચપ્પુના બે ઘા મારી દીધા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનાર યુવકે આ મામલે ડીપેલી પોલીસ મથકમાં કરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ સાથ પરી છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના વતની અને ડીકોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા ટાઉનશીપમાં રહેતા વિકી વિષ્ણુ પંડરી ખંડારે એ ગતરોજ કમલેશ અને તેના અજાણ્યા મિત્ર સામે ટીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે વિકી ડીઘેલી નવાગામ નરોતમ નગર માં આવેલ શિવસેના પોસ્ટર પાસે ઉભો હતો ત્યારે કમલેશ અને તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો. જ્યાં કમલેશે વિકીને તું મેરે ભાઈ કો બહુ જઘુમાતા તેમ કહીને તેમની સાથે બોલાચાલી કરી એલ કેલ ગાળો આપી હતી. એટલું જ નહી પરંતુ કમલેશ અને તેના મિત્રએ ભેગા મેળી વિકીને માર માર્યો હતો.

 
                 
                 
                