મશરૂમની ખેતી થકી સારી એવી કમાણી કરતો ભાવનગરનો એન્જિનિયર યુવાન
Bhavnagar, ભાડાના શેડમાં મશરૂમ ઉગાડીને મેળવી સફળતા… એન્જિનિયર યુવાન ઋત્વિકે ભાડેથી શેડ રાખી તેમાં મહારાષ્ટ્રથી ઓઈસ્ટર મશરૂમની 500 બેગ મગાવીને મશરૂમની આધુનિક ખેતી શરૂ કરી, આધુનિક ટેક્નોલોજીથી મશરૂમનું ઉત્પાદન કરી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો…
ભાવનગરનો આ યુવાન હાઈટેક પદ્ધતિથી ઓઈસ્ટર મશરૂમની ખેતી કરીને પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓ સુધી પહોંચ્યો, ઉલ્લેખનીય છે કે મશરૂમ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે…
