Western Times News

Gujarati News

ગુજરાત બજેટઃ કયા વિભાગને કેટલા કરોડ ફાળવાયા

ગાંધીનગર, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે.

– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ ૭૦૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
– પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ ૨૮૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે ૨૦૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– માર્ગ અને મકાન વિભાગને ૨૯૭૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– શહેરી વિકાસ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– જળ સંપત્તિ વિભાગ માટે કુલ ૧૩૯૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પાણી પુરવઠા વિભાગ માટે કુલ ૬૯૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને ૨૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– ઉધોગ અને ખાણ વિભાગને ૧૩૯૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને ૨૪૦૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– સામાન્ય વહીવટી વિભાગ ૨૯૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહેસુલ વિભાગને ૫૫૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. – ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– કાયદા વિભાગ માટે કુલ ૨૭૦૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ૪૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગને ૪૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– વન અને પર્યાવરણ વિભાગ માટે ૩૫૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– કલાયમેન્ટ ચેન્જ કુલ ૪૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.