Western Times News

Gujarati News

વલસાડમાં શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૯ના આયોજન અંગે બેઠક મળશે

આગામી સપ્તાહે યોજાનાર કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ સંદર્ભે તા.૪/૬/૧૯ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે માન. મુખ્‍યમંત્રીશ્રી વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી માર્ગદર્શન આપશે. ત્‍યારબાદ વલસાડ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને અચૂક હાજર રહેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.