Western Times News

Gujarati News

જસનપુર હાઇસ્કૂલમાં યોજાયેલ શુભેચ્છા વિદાય – ઇનામ વિતરણ  સમારંભ.

નેત્રામલી:  શ્રી જસનપુર ગૃપ કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી એચ.જે.સંધવી હાઇસ્કૂલ માં તારીખ ૨૯/૨/૨૦ ને શનિવારના રોજ ધોરૂ ૧૦-૧૨ ના વિધાર્થીઓનો વિદાય શુભેચ્છા-ઇનામ વિતરણ સમારંભ મંડળના મંત્રી અમૃતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં રોઝડ આયૅવનના  ગુરુદેવ પરિવ્રાજક સાહેબ, રમેશભાઈ, અમૃતભાઈ, જીતુભાઈ, વિરમભાઇ પટેલ દુષ્યંતભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.  ધોરણ ૯થી ૧૨મા તાલુકા તથા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં  પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળ પરિવાર તરફથી  શાળાના આચાર્ય પોપટભાઈ, જે.એન.પરમાર, આર.એમ.પટેલ, ડી.વી.પંડયા અને કાયૅક્રમનુ સંચાલન કરનાર કનુભાઈ પરમાર દ્વારા આ પ્રસંગે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.