Western Times News

Gujarati News

2008થી સેંસેક્સમાં સૌથી મોટા ઘટાડા

મુંબઇ, શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. મંગળવારે  કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૮૧૧ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૦૫૭૯ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં નવ ટકાનો ઘટાડો થયો હતો. એચયુએલના શેરમાં ૩.૫ ટકાનો સુધારો થયો હતો. એનએસઈના મોરચા પર ફ્રન્ટલાઈન ઇન્ડેક્સ નિફ્ટીએ ૯૦૦૦ની સપાટી તોડી કાઢી હતી અને નિફ્ટી ૨૩૦ પોઇન્ટ ઘટીને ૮૯૬૭ની નીચી સપાટીએ રહ્યો હતો.

શેરબજારમાં ઘટાડા નીચે મુજબ છે.
¨ ૧૨મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૯૧૯ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૬મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૭૧૩ પોઇન્ટનો ઘટાડો
¨ નવમી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૯૪૨ પોઇન્ટનો ઘટાડો
¨ ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો
¨ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૧૪૪૮ પોઇન્ટનો ઘટાટો
¨ ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો
¨ ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો
¨ પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સ ૯૮૮ પોઇન્ટ ઘટ્યો
¨ ૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો
¨ ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો
¨ છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના દિવસે ૮૯૪ પોઇન્ટનો ઘટાડો
¨ ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો
¨ છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો
¨ છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો
¨ બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૭મી માર્ચ ૨૦૨૦ના દિવસે ૮૧૧ પોઇન્ટનો ઘટાડો
¨ ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો
¨ ૪થી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૮૦૬ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો
¨ ૫મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૭૯૨ પોઇન્ટનો ઘટાડો
¨ છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ૭૮૮ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો
¨ ૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો
¨ ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો
¨ ૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.