Western Times News

Gujarati News

સેમસંગે ફિ્‌લપકાર્ટ અને એમેઝોન પર તેના ફ્રોસ્ટ ફ્રી રેફ્રીજરેટર્સ ડીલાઇટ ઓફર્સની જાહેરાત કરી

ભારતની સૌથી મોટી અને ભારતની અત્યંત વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ અને સ્માર્ટપોન્સ બ્રાન્ડ એવી સેમસંગે આજે ફિ્‌લપકાર્ટ અને એમેઝોન પર તેના ફ્રોસ્ટ ફ્રી રેફ્રીજરેટર્સ પર આકર્ષક સેમસંગ ડીલાઇટ ઓફર્સની જાહેરાત કરી છે. સેમસંગની ઓફર્સ ૧૯થી ૨૨ માર્ચ ૨૦૨૦ દરમિયાન ઉપલબ્ધ રહેશે.

ડીલાઇટ ઓફર્સ હેઠળ ગ્રાહકો ૨૫ ટકા સુધીના ડીસ્કાઉન્ટ, ૧૦ ટકા ઇન્સ્ટન્ટ બેન્ક ડીસ્કાઉન્ટ તેમજ રૂ. ૧૨,૦૦૦ સુધીના એક્સચેંજ લાભો અને રૂ. ૧,૬૫૦ સુધીના નીચા લો કોસ્ટ ઇએમઆઇ સાથે રૂ. ૧૯,૭૦૦થી શરૂ થતા રેફ્રીજરેટર્સની ખરીદી કરી શકે છે.

સેમસંગ ફ્રોસ્ટ ફ્રી રેફ્રીજરેટર્સની સમગ્ર શ્રેણી પર આ ઓફર્સ પૂરી પાડશે જેમાં તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા કર્ડ માએસ્ટ્રો રેફ્રીજરેટર્સ, ડબલ ડોર રેફ્રીજરેટર્સ સાથે બેશ સ્ટેન્ડ ડ્રોઅર અને કન્વર્ટીબલ રેફ્રીજરેટર્સનો સમાવેશ થાય છે. આ મોડેલ્સમાં કોમ્પ્રેસર પર ૧૦ વર્ષની વોરંટી આપવામાં આવશે અને ડિજીટલ ઇન્વર્ટર ટેકનોલોજી સાથે સ્ટેબિલાઇઝર મુક્ત કામગીરી રેફ્રીજરેટર્સને ઘરના ઇન્વર્ટર પર તેમજ સૂર્જ ઉર્જા પર ઓછા ઉર્જા વપરાશ સાથે ચલાવવાની સવલત પૂરી પાડે છે અને તે અનેક કલર્સ અને ડિઝાઇન વિકલ્પોમાં ઉપલબ્ધ બનશે.

કિંમત અને ઉપલબ્ધિ ઃ સેમસંગના રેફ્રીજડરેટર્સની ફ્રોસ્ટ ફ્રી શ્રેણીની કિંમત રૂ. ૧૯,૭૯૦થી શરૂ થાય છે, જેમાં ૨૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ, ૧૦ ટકા ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ (ફિ્‌લપકાર્ટ પર એસબીઆઇ કાર્ડ દ્વારા અને એમેઝોન પર એમેક્સ અને આરબીએલ કાર્ડ દ્વારા) અને રૂ. ૧૨,૦૦૦ સુધીના એક્સચેંજ લાભ તેમજ રૂ. ૧,૬૫૦ જેટલા નીચા લો કોસ્ટ ઇએમઆઇનો સમાવેશ થાય છે જે ૧૯-૨૨ માર્ચ ૨૦૨૦ દરમિયાન ફિ્‌લપકાર્ટ બીગ શોપીંગ ડેઇઝ અને એમેઝોન સમર ફેસ્ટ પર ઉપલબ્ધ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.