નડિયાદમાં ફાયર ડે મનાવવામાં આવ્યો
આજે ” ફાયર ડે “નીમીતે નડિયાદ ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા ફાયર ડે મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલ તથા ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
