Western Times News

Gujarati News

પીએમ-કિસાન યોજના અંતર્ગત 8.89 કરોડ ખેડૂત પરિવારોને રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં

પ્રતિકાત્મક

24.3.2020 સુધી લોકડાઉનનાં ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.89 કરોડ પરિવારોને લાભ મળ્યો છે અને અત્યાર સુધી રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં છે. કોવિડ-19 રોગચાળાને કારણે પ્રવર્તમાન સ્થિતિ દરમિયાન ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવા સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) અંતર્ગત લાયકાત ધરાવતા લાભાર્થીઓમાં કઠોળ/દાળનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 107,077.85 એમટી કઠોળ/દાળ આપવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.