Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી તા.૮.૭.ર૦૧૯ થી તા.૧૪.૭.ર૦૧૯

મેષ

સોમવાર જમીન મકાન વાહનના કામો કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ મંગળવાર વાગવા પડવાથી તેમજ ગુસ્સાથી સાચવવુ. બુધવાર મળતા લાભ અટકે અજાણ્યા વ્યક્તિઅોથી સાવધ રહેવું. ગુરૂવાર મિત્રો તેમજ નજીકના વ્યકિતઓ ખૂબજ મદદ કરશે. શુક્રવાર ખર્ચનું પ્રમાણ વધશે. નાણાકીય વ્યવહારોમાં તકલીફ શનિવાર પ્રવાસ, મુસાફરીનું આયોજન થાય સફળતા મળે. રવિવાર ધાર્મીક તેમજ આધ્યાત્મીક ભાવના વધશે.

વૃષભ

સોમવાર ભાઈ-બહેનો તેમજ મિત્રોના કામો માટે આપને સમય ફાળવવો પડશે. મંગળવાર માતા તેમજ જીવનસાથી સાથે તાલમેળ જાળવવો પડશે. બુધવાર ધંધા વ્યવસાયમાં નુકશાનીનો યોગ છે. ગુરૂવાર પિતા માતા માટે આપને વધુ ખર્ચ કરવાનો યોગ છે. શુક્રવાર દરેક ક્ષેત્રમાં આપને સફળતા મળે. શનિવાર ધંધા વ્યવસાયમાં આવકનો વધારો થાય. રવિવાર ખર્ચ કરવાની વૃતિ પર કાબુ રાખશો.

મીથુન

સોમવાર આર્થીક પરિસ્થિતી હળવી થાય માનસીક ચિતા રહયા કરે. મંગળવાર પ્રવાસ, મુસાફરીનું આયોજન થાય. શુભ સમાચાર મળશે. બુધવાર અજાણી વ્યક્તિઅો આપને લાભ કરશે. ગુરૂવાર ધાર્મીક કાર્યક્રમ તેમજ ધાર્મીક સ્થળોની મુલાકાત થાય. શુક્રવાર સંતાનો તેમજ અભ્યાસ બાબતના કામો થાય. શનિવાર લખાણ તેમજ દસ્તાવેજી કામોમાં સફળતા મળશે. રવિવાર મળતા લાભ અટકાય તેવું લાગે.

કર્ક

સોમવાર શારિરીક બાબતે તેમજ જીવનસાથી બાબતે મુશ્કેલી જણાય. મંગળવાર નાણાકીય બાબતોમાં સફળતા મળે તકલીફો ઓછી થાય. બુધવાર કુટુંબના સભ્યો સાથે ગેરસમજનું પ્રમાણ વધશે. ગુરૂવાર શત્રુઓ પર વિજય તેમજ આરોગ્યમાં સુધારો થાય. શુક્રવાર ધાર્મીક તેમજ માંગલીક કામોમાં સામેલ થવાય. શનિવાર ખર્ચ તેમજ મુસાફરીનું પ્રમાણ વધશે. રવિવાર ધંધાકીય મુલાકાતો સફળતા મળશે.

સિંહ

સોમવાર પરદેશ સાથેના કામકાજમાં સફળતા મળશે. મંગળવાર ભાગ્યની મદદ મળવાથી ઘણો જ લાભ થાય. બુધવાર દામ્પત્ય જીવનમાં મનદુઃખ તકરાર વધે. ગુરૂવાર આરોગ્ય સુધરી સ્ફૂર્તી વધશે. શુક્રવાર આજનો દિવસ દરેક રીતે શુભ છે. શનિવાર નાણાકીય વ્યવહારોમાં સફળતા મળશે. રવિવાર દરેક ક્ષેત્રમાં યશ સફળતા મળે.

કન્યા

સોમવાર મિત્રો તેમજ સંતાનો તરફથી લાભ અને મદદ મળશે. મંગળવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામોમાં લાભ. બુધવાર શત્રુઓ તેમજ નોકર તરફથી સામાન્ય મુશ્કેલીઓ આવે. ગુરૂવાર જીવનસાથીને તેમજ ભાગીદારીમાં ગરબડો થાય. શુક્રવાર રોજીંદા કામકાજમાં આવકનો વધારો થાય. શનિવાર શારિરીક સ્ફૂર્તિ ખૂબજ સારી રહેશે. રવિવાર આરોગ્યમાં ગરબડ થાય તેવા યોગ છે.

તુલા

સોમવાર માનસીક તેમજ માતાને મુશ્કેલીઓ આરોગ્યની તકલીફ થાય. મંગળવાર સંતાનો અંગેની તેમજ અભ્યાસ બાબતે મુશ્કેલીઓ વધશે. બુધવાર શેરબજાર તેમજ જાખમી કામકાજથી દૂર રહેવું. ગુરૂવાર કોઈ મોટા નીર્ણય લેવા માટે દિવસ સારો નથી. શુક્રવાર પરદેશ સાથેના કામકાજ માટે ઉત્તમ દિવસ છે. શનિવાર પરદેશ માટેના કામકાજ તેમજ ધંધા માટે સફળતાઓ મળશે. રવિવાર જીવનસાથી સાથે તાલમેલ વધશે.

વૃશ્ચિક

સોમવાર લાંબા અંતરની યાત્રા પ્રવાસનું સુંદર આયોજન થાય. મંગળવાર આજનો દિવસ દરેક રીતે લાભદાયક છે. બુધવાર માનસીક શારિરીક અસ્વસ્થતા અનુભવ થાય. ગુરૂવાર જમીન મકાન વાહન બાબતે આપને સાવધાની રાખી કામ કરવુ. શુક્રવાર ભાઈ ભાંડુ તેમજ સંતાનો બાબતમાં ચિંતાઓ વધશે. શનિવાર આરોગ્ય તેમજ મિત્રોના કારણે દિવસ બગડે. રવિવાર પેટ આંતરડાની તકલીફોમાં વધારો થાય.

ધન

સોમવાર નાણાંકીય અને શારિરીક સમસ્યાઓ હલ થાય. મંગળવાર નોકરીયાત વ્યકિતઓને ઉપરી અધિકારીઓથી મુશ્કેલી વધે. બુધવાર કિંમતી સામાન બાબતે ચોકસાઈ રાખવી. ગુરૂવાર ધર્મભાવના તેમજ ખર્ચ કરવાની ભાવનામાં વધારો થાય. શુક્રવાર માતાના આરોગ્યમાં તેમજ બીજા કારણોથી ચિતા વધશે. શનિવાર ધંધા વ્યવસાયની આવકમાં વધારો થાય. રવિવાર દરેક રીતે શુભ સફળતાવાળો દિવસ.

મકર

સોમવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા ભાગીદારીના કામો સફળ થાય. મંગળવાર જમીન મકાન વાહનના કામોમાં ઈચ્છીત સફળતા. બુધવાર આર્થીક મુશ્કેલીઓમાંથી માર્ગ નીકળે. ગુરૂવાર દરેક ક્ષેત્રમાં આપને ખર્ચનું પ્રમાણ વધશે. શુક્રવાર ટૂંકા અંતરની મુસાફરી થાય શુભ સમાચાર મળે. શનિવાર લખાણ દસ્તાવેજી કામમાં સફળતા. રવિવાર માતા પિતા સાથે દિવસ પસાર થાય.

કુંભ

સોમવાર શત્રુઓ તેમજ નોકરોના કારણે પરેશાની વધશે. મંગળવાર આપના ધંધા વ્યવસાયમાં આવકનો વધારો જાવા મળશે. બુધવાર અગમ્ય કારણોસર દરેક કામોમાં મુશ્કેલીઓ વધશે. ગુરૂવાર મિત્રોની મદદ મળશે. ધનની તકલીફો ઓછી થાય. શુક્રવાર આપના વિચારો પર કાબુ રાખશો ખર્ચ વધી શકે છે. શનિવાર સંતાનોના આરોગ્યમાં ગરબડ રવિવાર આરામનો દિવસ છે ખર્ચ વધી શકે છે.

મીન

સોમવાર આપનો આજનો દિવસ શુભ અને સફળતાવાળો છે. મંગળવાર વાગવા પડવાથી શારીરિક મુશ્કેલી ઉભી થાય. બુધવાર માતા તેમજ જીવનસાથીના આરોગ્યમાં ગરબડ થાય. ગુરૂવાર આર્થીક સમસ્યાઓ દુર થવાથી મનખુશ રહેશે. શુક્રવાર હકારાત્મક વિચારો વધશે તંદુરસ્તી સારી રહેશે. શનિવાર આપના તરંગી અને મોજશોખના વિચારો પર કાબુ રાખશો. રવિવાર પ્રવાસ પર્યટનના યોગ બળવાન છે.

…….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.