Western Times News

Gujarati News

AMCની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ માસ્ક વગર દેખાતા 21 હજારનો દંડ ફટકારાયો

અમદાવાદ. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં 21 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને તેમના કર્મચારીઓ માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં. માસ્ક વગર ફરનારા લોકો સામે કોર્પોરેશન 500 રૂપિયાનો દંડ વસુલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.