Western Times News

Gujarati News

દેવરાજ સિટી ની બાજુમાં આવેલા અવાવરૂ કુવામાં ગાય પડતા જીવદયા  પ્રેમીઓએ બચાવી

મોડાસા શહેરથી બે કિલોમીટર દૂર આવેલા દેવરાજ ધામ ની બાજુમાં આવેલી દેવરાજ  સીટીની પાછળ આવેલા 80 90 ફૂટ ઊંડા કૂવામાં ગાય પડતાં હોબાળો મચી ગયો હતો સ્થાનિક રહીશોએ જીવ દયા પ્રેમી નિલેશ જોશી નો સંપર્ક કરતા તેમને તાત્કાલિક મોડાસા નગરપાલિકા હબીબભાઈ ક્રેન વાલા  નું સંપર્ક કરતા સ્થળ ઉપર જય સરવૈયા ને ક્રેન સાથે બાંધી કૂવામાં ઉતારવામાં આવ્યો હતો મહા મહેનતે ગાયને દોરડા સાથે બાંધી ક્રેન થી  બહાર કાઢવામાં આવી એ દરમિયાન વેટરનરી ડોક્ટર નો સંપર્ક કરી હાજર રાખવામાં આવ્યા હતા જેમને ગવાયેલી ગાયની ટ્રીટમેન્ટ કરી ગાયને સલામત જગ્યાએ મૂકી હતી જાયન્ટ સ  મોડાસાના પ્રવીણભાઈ પરમાર ગફુર રબારી મિત્રોએ ગાયને બચાવવા મદદ કરી સોસાયટીના લોકોએ કુવા ઉપર જાડી લાગે તેવી રજૂઆત કરી હતી    તસ્વીર બકોર પટેલ મોડાસા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.