Western Times News

Gujarati News

યુએસમાં એક માસમાં ૩૨ સર્વે: બધામાં બીડેન આગળ

૧૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે અલગ અલગ થયેલા લગભગ ૩૨ સર્વેના રિઝલ્ટ આવ્યા

વોશિંગ્ટન, અમેરિકામાં આગામી નવેમ્બરમાં આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકનઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટ જો બીડેન મેદાન મારી જાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. છેલ્લા એક મહિનામાં ૩૨ સર્વેનાં પરિણામોમાં બીડેન ટ્રમ્પથી ખાસ્સા આગળ રહ્યા છે.પરિણામ આવ્યા છે. આમાંથી અડધા સર્વેમાં બન્ને વચ્ચેનું અતંર ૫ ટકા અથવા તેનાથી ઓછું છે. રાષ્ટ્રીય સરેરાશમાં બીડેનને ૫૧ ટકા મત, જ્યારે ટ્રમ્પને માત્ર ૪૧ ટકા એટલે કે બીડેનથી ૧૦ ટકા ઓછા મળ્યા છે. ડેમોક્રેટ સમર્થકોમાંથી ૯૧ ટકા બીડેન સાથે જ્યારે રિપબ્લિકનમાંથી ૧૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે અલગ અલગ લગભગ ૩૨ સર્વેનાપરિણામ આવ્યા છે. આમાંથી અડધા સર્વેમાં બન્ને વચ્ચેનું અતંર ૫ ટકા અથવા તેનાથી ઓછું છે.

રાષ્ટ્રીય સરેરાશમાં બીડેનને ૫૧ ટકા મત, જ્યારે ટ્રમ્પને માત્ર ૪૧ ટકા એટલે કે બીડેનથી ૧૦ ટકા ઓછા મળ્યા છે. ડેમોક્રેટ સમર્થકોમાંથી ૯૧ ટકા બીડેન સાથે જ્યારે રપબ્લિકનમાંથીપરિણામ આવ્યા છે. આમાંથી અડધા સર્વેમાં બન્ને વચ્ચેનું અતંર ૫ ટકા અથવા તેનાથી ઓછું છે. રાષ્ટ્રીય સરેરાશમાં બીડેનને ૫૧ ટકા મત, જ્યારે ટ્રમ્પને માત્ર ૪૧ ટકા એટલે કે બીડેનથી ૧૦ ટકા ઓછા મળ્યા છે. ડેમોક્રેટ સમર્થકોમાંથી ૯૧ ટકા બીડેન સાથે જ્યારે રિપબ્લિકનમાંથી૮૭ ટકા ટ્રમ્પ સાથે છે. ટ્રમ્પે આ સર્વેને ખોટો ગણાવીને કહ્યું છે કે, આ વખતે પણ અમે જીતીશું. ચૂંટણીમાં ચોથા ભાગના મતદાતા પોસ્ટ દ્વારા વોટિંગ કરી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એનાલિસિસ પ્રમાણે, આવા લગભગ ૮ કરોડ મતદાતા છે. આ અમેરિકન ઈતિહાસમાં સૌથીવધુ અને ૨૦૧૬ની સરખામણીમાં બમણા છે.કોરોના વાઈરસના સંક્રમણના કારણે મોટાભાગના રાજ્યોએ પોસ્ટથી વોટિંગ કરવાની તૈયારી કરી લીધી છે. ચૂંટણીમાં ૧૦૦થી પણ ઓછા દિવસ બાકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.