Western Times News

Gujarati News

મોટો E7 પ્લસ રૂ.10કે હેઠળ 48MP એફ/1.7 ડ્યુઅલ કેમેરા સાથે લોન્ચ થયો

મોટોરોલાએ આજે મોટોઈ7 પ્લસ સાથે તેમના લેટેસ્ટ ઓફરિંગના લોન્ચની ઘોષણા કરી છે, જે તેમની અત્યંત લોકપ્રિય ઈ સિરીઝ ફ્રેંચાઇઝીની નવીનતમ જનરેશન છે. મોટોરોલાની ઈ સિરીઝ વિશ્વભરમાં સ્માર્ટફોન યુઝર્સને એક્સેપશ્નલ વેલ્યૂ પ્રદાન કરવા માટે જાણીતી છે કે જેઓ કન્ટેમ્પરરી ડિઝાઇન અને બેસ્ટ ઈન ક્લાસ ફીચર્સ સાથે ક્વોલિટીને અપગ્રેડ કરવાનું જોઈ રહ્યાં હોય.

ન્યૂ મોટોઈ7 સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા છે અને નાઈટ વિઝન ટેક્નોલોજી સાથે 48એમપી એફ/1.7 પ્રાઈમરી શૂટર સાથે બેસ્ટ- ઈન ક્લાસ કેમેરો આપે છે. આટલું જ નહિ, ડિવાઈઝ લેટેસ્ટ સ્નેપડ્રેગન પ્રોસેસર, મેસિવ બેટરી અને મેક્સ વિઝન એચડી+ ડિસ્પ્લે અને મોટોરોલાનો સિગ્નેચર સ્ટોક એન્ડ્રોઈડ એક્સપિરિયન્સ સાથે ક્લાસ લીડીંગ ફીચર્સ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.