રાજકોટમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
રાજકોટ, સૌરાષ્ટ્રમાં મુખ્ય સેન્ટર ગણાતા રાજકોટ અને એની આસપાસના વિસ્તારોમા આજે બપોરે ૩ઃ૫૦ વાગ્યે ૪.૧ની તીવ્રતાનો ભૂંકપનો આચકો અનુુભવતા ભયનો માહોલ છવાઈ ગયો હતો અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા
