Western Times News

Gujarati News

નડીઆદની ડીડીએમ હાર્ટ હોસ્પિટલ માં એક યુવાન માતાનો હદયનો ગંભીર રોગ અને કોવિડ ઉપરનો વિજય

એક યુવાન ૨૬ વર્ષની ઉંમરની લાંબી પાતળી છોકરી એ એક દીકરીને જન્મ આપ્યો તે માતૃત્વના આનંદમાં હતી પરંતુ પ્રસુતિની બે મહિના પછી તેને હૃદયમાં ધબકારા વારંવાર અનુભવ થવા લાગ્યો આ સમયે જે પ્રસુતિ તાજો ની તેને સલાહ લીધી તેઓ બાળકનો જન્મ અને પ્રસૂતિ અંગે બધી મુશ્કેલીઓ નો જાણકાર હતા પરંતુ તેને આ અસહ્ય દુખાવો આશ્ચર્ય ચકિત કરી દે તેવો હતો તેથી તેને ફિઝિશિયનનું સંભાળ કરવાનું કહેવામાં આવ્યું આ સમયે એપ્રિલ મે ૨૦૨૦ નો હતું covid કારણે સંપૂર્ણ લોકડાઉન હતું

તેથી શરીરની તકલીફનું કારણ તપાસ અને તેની સારવાર લેવી એ ઘણો પડકારજનક હતું પ્રસુતિ બાળકોનું રસીકરણ ફિઝિશિયન મુલાકાત અને લોહીની તપાસ જેવી સામાન્ય અસર સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો covid-19 સામાન્ય માણસો માટે મુશ્કેલી સાબિત થઇ રહ્યું હતું અને આ કેસો ઇકો એક્સરે સીટી એનજીઓ અને સીટી ઓફ એઆરટા જેવી તપાસ તો અશક્ય જેવી જ હતી આ દર્દી ની લંબાઈ સામાન્ય કરતા વધુ અને વજન તેના પ્રમાણમાં ઓછું હતું તેને કહેવામાં આવ્યું હતું કે તેનાથી શરીરની આ સરંચના જન્મજાત કનેક્ટીવ ટીસ્યુ ડિસ ઓડર ના લક્ષણો છે  જેને મારફાન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જે સુપ્રસિદ્ધ હસ્તીઓ અબ્રાહમ લિંકન અને જુલિયસ સિઝર ને પણ હતું હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની આખા શરીરમાં શુદ્ધ લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે

તે પાતળી થઈને ઉભો જેવી ભૂલી ગઈ હતી ત્રણ ની બનેલી આ મુખ્ય ધમની અંદરનું પડ ફાટી ગયું હતું અને લોહી હવે બે પગની વચ્ચે વહેવા લાગ્યું હતું ઉપરાંત તેનો એઆરટી અને માઈટરેલ વાલ્વ  બંને ખરાબ હતા અને હૃદયનું પમ્પિંગ જે સામાન્ય રીતે ૫૦ થી ૬૦ ટકા હોય છે તે હવે માત્ર ૨૦ ટકા થઇ ગયું હતું તેથી તે હાથ તરફ ધકેલાઈ રહી હતી અને તેના તેને કહેવામાં પણ આવ્યું કે કદાચ તેની દીકરીની પ્રથમ વર્ષગાંઠ પણ નહીં જોઈ શકે પરંતુ તે આ પરિસ્થિતિ કો સ્વીકાર કરવા તૈયાર નહોતી તેને ખરેખર જરૂર હતી એક સંપૂર્ણ તપાસ અને નિર્ણાયક સારવારની તબીબી તો જેનો વૈવિધ્યસભર સૂચના સૂચનોની આંટીઘૂંટી વચ્ચે અટવાયેલી તેણીએ નડિયાદની dtm હાર્ટ તપાસ કરાવવાનો નિર્ણય લીધો
જ્યાં તેને ઘણા બધા પરિચિત લોકો એ જટિલ ઓપરેશન ની સફળ અને પોસાય તેવા દરે સારવાર કરાવી હતી છેલ્લા ચાર માસના સમયગાળામાં તેણીએ કરાવેલા બધા પ્રકારના રિપોર્ટ પૂરતા હતા તેના રોગ નું કારણ કરવા માટે મારી ફ્રેન્ડ સાથે type a poetic diction બાય ફરકે son of a આટા સુધી હૃદયના mitral અને તેઓ ટ્રીક વાલનું લીકેજ આ પરિસ્થિતિમાં એને જરૂર હતી એક લાંબા જટિલ હૃદય સંબંધિત ઓપરેશનની જેમ બે વાલની રિપેર કરવું અને મુખ્ય ધમની ને આર્ટસ સાથે નો ભાગ બદલો અને બીજા સ્ટેજમાં ડો વાસ્તુ યુલર ગ્રાફ બાકીના ભાગમાં મૂકી સારવાર કરવાનું સૌથી જટિલ અને આ ઓપરેશનના જોખમો પણ એટલા જટિલ હતા પરંતુ કંઈ ના કરવાનો મતલબ હતો

અકાળે મૃત્યુ આ પરિસ્થિતિમાં તેણે હિંમત રાખી ઓપરેશન કરવાનો નિર્ણય લીધો અને વિગત અન્ય તપાસ કરવા માટે તેણીને દાખલ કરવામાં આવી કોરોના ની દેશ વ્યાપી મહામારીને કારણે દવાખાનામાં દાખલ થતાં દરેક દર્દીને કોઇ ડ્રોન આશંકા તરીકે જોવામાં આવે છે એના લક્ષણો હોય કે નહીં તેની પણ તેણી પણ તેમાંથી બાકાત ન રહી શકી થોડાક કલાકો પ્રારંભિક તપાસ પછી તેના રિપોર્ટમાં ભયાનક ચિન્હો હતા તેણે ઓપરેશન પહેલા ગોવિંદ માતા આપવી જરૃરી હતી અને તેણે ઘરે પાછી મોકલવામાં આવી નિયમોને આધીન ધ્યાન માટે પાર્ટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો તે આશ્ચર્યજનક હજુ of isolation of અને સમય હૃદય સંબંધી દવાઓ વગેરેની ઝીણવટ ભરી નજર ટેલિફોન દ્વારા dtm હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને આ સમયે રાખી ત્રણ અઠવાડિયા પછી ને માત આપીને તે ફરીથી નડિયાદ ખાતે આવીને દાખલ થઈ ત્યાં તેને ફરીથી તપાસ કરવામાં આવી

જેમાં આવ્યું અને ત્યારબાદ તેના ઓપરેશન કરતા પહેલા જરૂરી બધી અંતિમ તપાસ કરવામાં આવી 21 ઓક્ટોબર 2020 ના સોમવાર ના રોજ એની જિંદગી બદલવા જઈ રહ્યો હતો તેણે દસ કલાક જેટલા લાંબા હૃદય સંબંધિત જટિલ ઓપરેશન માંથી પસાર થવાનું હતું ઓપરેશન દરમિયાન તેના શરીરને હાર્ટ અને લંગ મશીન સાથે જોડવામાં આવ્યું આ મશીન શરીરના હૃદય અને ફેફસા નું કાર્ય કરે છે ઓપરેશન ના પહેલા તબક્કામાં તેનો વાલ જેલી કે જ હતો તેનું નિરાકરણ કરી રીપેર કરી તેને નોર્મલ કાર્યરત કરવામાં આવ્યો ઓપરેશન નો બીજો તબક્કો એ થોડો વધારે જટિલ અને મુશ્કેલ કર્યો હતો કે જેમાં મુખ્ય ધમની બદલવા માટે એમાં વહેતો લોહીનો પ્રવાહ ને જે સામાન્ય સંજોગોમાં શક્ય ન હતું તેની chc એ નામની ટેકનિકલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો

જેમાં દર્દીને 18c સામાન્ય ટેમ્પરેચર સુધી ઠંડું કરવામાં આવે છે જ્યારે દર્દી નું સંપૂર્ણ શરીર તાપમાન 18c સુધી પહોંચી જાય છે ત્યારે શરીરમાંથી પુરોહિત બહાર કાઢી લેવાય છે હવે દર્દ નથી હવે સસ્પેન્ડ એનિમેશનની અવસ્થામાં જ હોય છે મુખ્ય ધમની આર્ષ સંબંધિત જટિલ ઓપરેશન આ તબક્કામાં જ કરવામાં આવે છે.આ તાપમાનને લીધે શરીરમાં લોહીનો પ્રવાહ સગી થાય છે જેને શરીર 30 મિનિટ સુધી સારી રીતે સહન કરે છે આ દરમિયાન કુત્રિમ ધમનીને શરીરના બાકી રહેલી મુખ્ય ધમની સાથે જોડવાનો અને મુખ્ય ધમની અને નવી કુત્રિમ બેસાડવાનું આ બંને કાર્ય સર્જનોએ સમય ને પડકાર આપી ને પૂરું કરવાનું હોય છે.ત્યાર બાદ શરીરમાં લોહીનું પરિવહન ધીરે-ધીરે શરૂ કરવામાં આવે છે અને દર્દી શરીરને ફરીથી 36z તાપમાન સુધી લાવવામાં આવે છે


જેમાં અંદાજિત બે કલાક જેટલો સમય લાગે છે આ દરમિયાન દર્દીના વાલ ને રીપેર કરી અને હૃદયના લેફ્ટ સાથે જોડવામાં આવે છે આ કૂતરાને ધમનીની અંદર દર્દીના પોતાના વાળને બેસાડીને તેની કાર્યક્ષમતા ની તપાસ કરાઈ જે સંપૂર્ણ કાર્યરત અને સામાન્ય હતું હૃદયની ગુણાંક કોરોનરી આર્ટરી ને પણ આ કૂતરો અને તેમની સાથે જોડવામાં આવે છે ત્યારબાદ બંને કુત્રિમ ધમનીને એકબીજા સાથે જોડી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે ત્યાં સુધી દર્દીનું શરીર નું તાપમાન 36z આવી ગયું હતું ત્યારબાદ છ કલાક જેટલા સમય માટે સંપૂર્ણ બંધ રહેલા હૃદયને ધબકતું કરવાની પ્રક્રિયા કરવામાં આવી હવે જ્યારે તેણી ને હૃદય ફરીથી ધબકતું થયું ત્યારે બ્લડ પ્રેશર પણ સારું હતું અને કિડની પણ કાર્ય હતી આ જોઈને dtm ના ઓપરેશન થિયેટરના સંપૂર્ણ ટીમે એક હાશકારો અનુભવ્યો  અને તેને લગાડેલું હાર્ટ લંગ મશીન પણ બંધ કરવામાં આવ્યું અને ઓપરેશન પૂર્ણ થયા બાદ તેણીને આઇસીયુમાં ખસેડવામાં આવી ઓપરેશનમાં જે સમય દરમિયાન શરીરમાં લોહીનો પ્રવાહ સ્થગિત કરવામાં આવ્યો હતો

ખાસ કરીને તેનું મગજ એ સહન કરી શક્યું નહીં તે જાણવા માટે ડી.એમ ની સંપૂર્ણ ટીમ તેની આંખોની ખોલવાની આતુરતાથી રાહ જોઈ હતી અને જ્યારે એ જાગૃત થઈ અને તે સામાન્ય સૂચનાનો અમલ કરતી થઈ ત્યારે પુરા માં એક લાગણી લાગણી સભર ખુશીની લહેર જણાવી હતી તેના ફેફસા સાંજે ગોવિંદ nineteen ચેપ માંથી પસાર થયા હતા તેથી એક અઠવાડિયામાં જેટલો વધારે સમય તેને થતાં લાગ્યો આટલા લાંબા જટિલ મેથોન ઓપરેશન આઠ દિવસ પછી તેણે સ્વસ્થ થઈ શકી તેની આડમાં ખસેડવામાં આવી તેની છ મહિનાની બાળકી સાથે વીડિયો કોલિંગ તેણીએ પ્રોત્સાહિત રાખી અને સંપૂર્ણ સમય તેનું કુટુંબ તેની પડખે જ તું એક મહત્વનો સંદેશ આપણે બધા માટે છે કે કોરોના પણ તેને હરાવી ન શક્યું તેણે

આજે સાબિત કરી આપ્યું કે કોરોના થી સંપૂર્ણ સાજા થઈ જવાય છે અને તુરંત આટલું મોટું હદય ઓપરેશન કરી શકાય છે હૃદયના બંને વાલના રીપેર મુખ્ય ધમની આરચ સાથે બદલવાનું ઓપરેશન એ પણ પોસ્ટ પેઈડ દર્દીમાં કદાચ દુનિયા માં પહેલું હશે તે મજબૂત મક્કમ ઇરાદા અને દઢ નિશ્ચય સાથે સાબિત કરી બતાવ્યું કે આ પોસ્ટ પેઈડ ઇન્ફેક્શન દુનિયામાં પણ ઘણા પ્રકાર પડકારનો સામનો સારી રીતે સારી અને સફળ રીતે કહી શકાય છે આ ઓપરેશન ને સફળ બનાવવા માટે ડો.સંજીત પીટર (કાર્ડિયાક સર્જન) ડો.મનીષ દાસ (કાર્ડિયાક સર્જન) ડો.સ્વાતિ શાહ (કાર્ડિયાક એનોસટોરીક) નિલેશભાઇ મેકવાન કલીનીકલ પરફયુઝનીસટ ,હોસ્પિટલ ના સ્ટાફે ખુબજ મહેનત કરી હતી  (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.