Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં વિજળી ગુલ કંગનાએ રાઉત પર ટીપ્પણી કરી

મુંબઇ: આજે મહારાષ્ટ્રના પાટનગરક મુંબઇમાં પાવર ગ્રિડ નિષ્ફળ થવાથી શહેરના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ રહી હતી. મુંબઇ ઇલેક્ટ્રિકલ સપ્લાઇ એન્ડ ટ્રાંસપોર્ટે કહ્યું કે ટાટા તરફથી આવનારી વિજળીનો પુરવઠો ઠપ્પ થઇ ગયો ત્યારબાદ મુંબઇમાં વિજળી અવરોધાઇ હતી બોલીવુડ સિતારોઓએ વિજળી ગુલ બાદ ટ્‌વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર અને સંજય રાઉત પર ટીપ્પણી કરી એક તસવીર સંયુકત કરી જેમાં સંજય રાઉતની સાથે સ્ટૈંડઅપ કોમેડિયન કુણાલ કામરા છે.કૃણાલ કામરા સંજય રાઉતને મિની બુલડોઝર આપી રહ્યાં છે તસવીરની સાથે કંગનાએ લખ્યું મુંબઇમાં પવાર કટ આવામાં મહારાષ્ટ્રની સરકાર ક-ક-ક કંગના એ યાદ રહે કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના રનૌત અને રાઉતની વચ્ચે ખુબ તનાવપૂર્ણ સંબંધો રહ્યાં છે

કંગનાએ મુંબઇની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી તો સંજય રાઉતે તેના માટે વાંધાનજક શબ્દોનો પ્રયોગ કર્યો અભિનેત્રીના નિવેદન બાદ બીએમસીએ ગેર કાયદેસર નિર્માણ બતાવતા તેની ઓફિસનો એક ભાગમાં તોડફોડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.