Western Times News

Gujarati News

તામિલનાડુ અથવા પોંડિચેરીમાં ગતિ વાવાઝોડાની સંભાવના

ચેન્નાઈ,  કોરોનાના મહાસંકટ વચ્ચે વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બની રહેલા હવાના ઓછા દબાણના કારણે આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ગતિ નામનું વાવાઝોડું તામિલનાડુ કે પોંડિચેરી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. (Trains and buses cancelled, NDRF teams on alert: Here’s how Tamil Nadu is bracing for Cyclone Nivar)

ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર થવાની સંભાવના નહિવત. બંગાળની ખાડીમાં બનેલું હવાનું દબાણ આગામી સમયમાં વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ૨૫ નવેમ્બરની બપોર સુધીમાં તે કરઈક્કલ અને મામલ્લપુરમ થઈને પસાર થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.