કોવિડ ૧૯ની ગાઇડલાઈનું પાલન કરતા નથી તેવા એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી November 24, 2020 [email protected] Western Times લુણાવાડામાં કેટલાંક નગરજનો કોવિડ ૧૯ની ગાઇડલાઈનું પાલન કરતા નથી તેવા ઈસમો તથા એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી લુણાવાડાની વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવી, સૂચનાની સતત અવગણના કરનાર સામે પોલીસ ફરિયાદ તથા એકમો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. Post Views: 81 Continue Reading Previous લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સી-પ્લેન દ્વારા કેવડીયા જવા રવાનાNext હવખોરે દુષ્કર્મ કરી સાડીથી ટુંપો દઇ હત્યા કરી