Western Times News

Latest News from Gujarat

દેશમાં સાજા થવાનો દર ૯૫.૩૧ ટકા થયો

Files Photo

નવીદિલ્હી, છેલ્લા ચોવીસ કલાકમાં ૩૩ હજાર ૨૦૦થી વધુ દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ૯૪ લાખ ૮૯ હજારથી વધુ થઇ છે.  હાલમાં એકિટવ કેસોની સંખ્યા ૩ લાખ ૨૨ હજારથી વધુ છે આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા ૨૪ હજારથી વધુ કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા ૯૯ લાખ ૫૧ હજારથી વધુ થઇ છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫૫ લોકોના મોત થયા છે કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને ૧ લાખ ૪૪ હજારથી વધુ છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers