Western Times News

Latest News in Gujarat

તમાકુના પ્રેમીઓની સંખ્યામાં ગુજરાત મોખરે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : તમાકુ કે તમાકુની કોઈપણ ચીજ ખાવી કે પીવાથી કેન્સર જેવો ભયંકર રોગ થાય છે. તેથી વ્યસનથી યુવાનો મુકત બને તે માટે સરકાર અનેક પ્રયાસો કરવા છતાં યુવક-યુવતીઓ આ વ્યસનથી મુકત થયા નથી તેની પ્રતિતે તાજેતરમાં લોકસભામાં પુછાયેલા એક પ્રજામાં ઉત્તરમાં જાણવા મળ્યું કે ગુજરાત અન્ય રાજયો કરતા વધુ તમાકુ પ્રેમી છે.

આંકડાકીય માહિતી મુજબ ૧લી એપ્રિલ ર૦૧૮થી ૩૧મી માર્ચ સુધીમાં રાજય સરકારે૧૪.૩૪ લાખ એકાર્ગીય કર્યા છે. તેનો અર્થ મહીને રૂ.૪૦૦૦/-ની આવક થાય છે. બીજા નંબરે આવે છે તામિલનાડુ અને પંજાબમાં જેમની રાજય સરકારની આવક રૂ.૧૩.૪ લાખ તથા રૂ.૧૩.૧૪ લાખ વધુમાં જાણવા મળ્યું છે કે વર્ષ દરમ્યાન ર૯.ર૩ લાખ વ્યકિતઓ સામે કાયદાનો ભંગ કરવા બદલ દંડાયા છે. માત્ર ગુજરાતમાં ૮૭૧ર જ કેસો થયા છે.