નવી દિલ્હી, રાજકોટમાં આજી જીઆઇડીસી અમુલ ઇન્ડસ્ટ્રી પાસે વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ખભે દાતરડુ રાખી પત્ની સાથે પગપાળા...
Rajkot
રાજકોટ, રાજકોટમાં પત્નીને મોબાઈલમાં મેસેજ કરનારા એક આધેડને પતિએ છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. કોઠારિયામાં બનેલી આ ઘટનામાં પોલીસે...
ડોમમાં ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી (એજન્સી)રાજકોટ, સમગ્ર દેશમાં ગણેશ ભગવાનની જોરશોરથી આરાધના થઈ રહી છે. ઠેર...
(એજન્સી)મોરબી, માર્ગો પર રખડતા ઢોરના કારણે ઘણીવાર ગંભીર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે. આજે સવારે વાંકાનેરથી મોરબી તરફ ડમ્પર આવતું...
(એજન્સી)અમદાવાદ, એનડીપીએસ કેસમાં ૨૦ વર્ષ અને કસ્ટોડિયલ ડેથમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર...
સૌરાષ્ટ્ર- કચ્છમાં ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા પ્રથમ સફળ સર્જરી કરાઈ રાજકોટ, પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ...
રાજકોટ, રાજકોટ શહેરમાં રોગ સાઈડમાં કાર ચલાવ્યા પછી એક મહંત તથા શિષ્યોએ સામે આવેલી જીએસટી કમીશ્નરની કારમાં તોડફોડ કરીને ડ્રાઈવરને...
રાજકોટ, શહેરના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પાટીદાર ચોક પાસે નંદ એમ્પાયરમાં ફલેટ નં.૩૪રમાં રહેતી મહિલા વેપારી શ્વેતાબેન દિનેશભાઈ પરસરામપુરીયા...
સૌરાટ્ર- દ.ગુજરાતમાં ભારે વરસાદ: વાપીમાં ૧પ ઈંચ: વલસાડ જળમગ્ન (એજન્સી)વાપી, પારડીઅને કપરાડા તાલુકામાં ૧૨-૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં ૯...
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં યોજાનારા વાર્ષિક લોકમેળા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે જણાવ્યું કે લોકમેળામાં જાહેર સુરક્ષાનું પૂરતું ધ્યાન...
કાગળ પર પેઢીઓ ઉભી કરી ટોળકીએ ૬.૭૧ કરોડની વેરાશાખ મેળવી લીધી રાજકોટ, સમગ્ર દેશમાં ફેલાયેલા બોગસ બીલીગ કૌભાંડમાં ભાવનગર સેન્ટ્રલ...
રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સહયોગથી ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. આ...
રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13...
વિશ્વ અંગદાન દિવસ• નિમીતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને રેડીયો રાજકોટ દ્રારા અંગદાન જાગૃતિ નાટક કાર્યક્રમનુંઆયોજન લોકવિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્ષ ખાતે કરાયું...
રાજકોટ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અÂગ્નકાંડના ર૭ મૃતકોમાંથી ૧પ જેટલા પરિવારોએ કોંગ્રેસની ન્યાય યાત્રાને જાકારો આપ્યો છે. આ પરિવારોએ કોંગ્રેસની...
રાજકોટ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત વિરાટ...
વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ એ ડાયાબિટીસ,બ્લડ પ્રેશર, મોટાપા, હૃદયના અનિયમિત ધબકારા, રાઈટ હાર્ટ ફેલ્યોર અને ક્રોનિક કિડની રોગ સહિતની ઘણી ગંભીર તબીબી પરિસ્થિતિઓ ધરાવતી 52 વર્ષીય મહિલા...
જૂના રાજકોટની ૪ ઈમારતો ભયજનક ૪ર દુકાનો સાથે બેંકને પણ નોટીસ રાજકોટ, દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ભુસ્ખલન...
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામિતે ચાંદીપુરા વાઇરસ થી બચવા અંગે સંકલન અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં : (ડાંગ માહિતી બ્યૂરો):...
‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન.’ – પ.પૂ.મહંતસ્વામી મહારાજ -દેશ અને વિદેશના ૬૦,૦૦૦થી વધુ હરિભક્તોએ ગુરુપૂર્ણિમાની સભાનો...
રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની GUJ IR 2024 નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું રાજકોટ: રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને...
આ ઘટના અંગે યુવતીએ યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રાજકોટ, રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં...
રાજકોટ : એક 58 વર્ષીય પુરુષ દર્દીને થોડો શ્રમ કરવા પર શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી અને તેમના પગમાં પણ...
(એજન્સી)રાજકોટ, શહેરમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાએ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન નથી તેને સીલ...
• સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમવાર અત્યંત આધુનિક કક્ષાની સારવાર મળશે રાજકોટ : પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ...