(એજન્સી)નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી રહી છે. ટીમની કમાન ધુરંધર ઓપનર રોહિત શર્માની પાસે છે...
Sports
નવી દિલ્હી, પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાને ઘણો પસંદ કરે છે. રોનાલ્ડો સાઉદીની ફૂટબોલ ક્લબ અલ-નાસર સાથે જાેડાયા...
વડોદરા વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બુધવારે ભારતની નંબર 12 તથા ગુજરાતની...
વડોદરા, વડોદરાના સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોમવારે ગુજરાતના હ્રિદાન પટેલનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય...
નવી દિલ્હી, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન ઍક ઍવી ઘટના ઘટી હતી કે જેના કારણે પાકીસ્તાની ખેલાડીઓ પર...
નવી દિલ્હી, ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો ૬૭ રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ ૩૭૩ રન...
નવી દિલ્હી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડ્યૂટી...
નવી દિલ્હી, ગુરુવારે શ્રીલંકા સામે રમાયેલી બીજી ્૨૦ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કેપ્ટન હાર્દિક...
નવી દિલ્હી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાના સમાચાર હાલ ચર્ચામાં છે. એવું માનવામાં...
મુંબઈ, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ટી૨૦ મેચથી કરશે. આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર રમાશે. ચાહકો...
(એજન્સી)નવી દિલ્હી, નવું વર્ષ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સથી ભરેલું રહેશે. વર્ષ ૨૦૨૩માં ચાર વર્લ્ડ કપ રમાશે. આ સિવાય પહેલીવાર મહિલા અંડર-૧૯ વર્લ્ડ...
મુંબઇ, આ વર્ષે ભારત માટે શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ, વનડે અને ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં તેના...
નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેલાડીઓને માત્ર પૈસા જ નથી મળતાં પરંતુ તેમના સપનાઓ પણ...
નવી દિલ્હી, અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. ગોવા તરફથી રમતા અર્જુનના આ કારનામાનું મુખ્ય કારણ...
પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર કુલદીપે બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં ૪૦ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ...
પાંચમા દિવસે એક જ કલાકમાં પેવેલિયન ભેગા થયા બાંગ્લાદેશના ક્રિકેટરોઃ અક્ષર પટેલે ચાર વિકેટ ઝડપી ચિત્તાગોંગ, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટીમ...
નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. જાેકે, મેચના બીજા...
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને એક મોટો ર્નિણય લેતા ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કર્યો છે....
નવી દિલ્હી, ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટ્સવિમેન સ્મૃતિ મંધાનાને નેશનલ ક્રશ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો તેની ક્રિકેટના રસિક...
નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમી રહેલી ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રાવલપિંડી ટેસ્ટમાં...