Western Times News

Gujarati News

Sports

મુંબઇ, ઇંગ્લેંડની ટીમે ગયા વર્ષે ટેસ્ટ ક્રિક્રેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેંડના આ કાયાકલ્પમાં હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમની ભૂમિકા મહત્ત્વની...

કોલકત્તા નાઇટ રાઇડર્સે ૧૮૫ રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ ૧૭.૪ ઓવરમાં ૧૮૬ રન બનાવ્યા મુંબઈ,  મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-૨૦૨૩ની ૨૨મી...

ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને  સ્વિમિંગની ૩૮ ઇવેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને...

નવી દિલ્હી, બોલર્સના લજવાબ પ્રદર્શન બાદ ઓપનર શુભમન ગિલે ફટકારેલી અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૬મી...

ચેન્નઈ, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલ સુધી લડત આપી હોવ છતાં IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૬મી...

(એજન્સી)નવીદિલ્હી, બીસીસીઆઈએ આગામી ડોમેસ્ટીક સીઝનના પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. ર૮મી જુને દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ સાથે ર૦ર૩-ર૪ની સીઝનનો પ્રારંભ થશે....

નવી દિલ્હી, નિકોલસ પૂરન અને માર્ક્‌સ સ્ટોઈનિસની ઝંઝાવાતી બેટિંગની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સે હારેલી બાજીને જીતમાં ફેરવી દીધી હતી. આઈપીએલ-૨૦૨૩...

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની શરૂઆતની બંને મેચમાં જીત મેળવીને ગુજરાત ટાઈટન્સે ડ્રિમી શરૂઆત કરી હતી. જાે કે, રવિવારે...

નવી દિલ્હી, IPL ૨૦૨૩ની ૧૪મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમો સામસામે છે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં...

(એજન્સી)લંડન, મેરીલેબોન ક્રિકેટ ક્લબએ મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને 'લાઇફ ટાઈમ મેમ્બરશિપ' એનાયત કરી હતી. MS...

નવી દિલ્હી, કૃણાલ પંડ્યા સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમે આઈપીએલ-૨૦૨૩ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલા...

નવી દિલ્હી, શાર્દુલ ઠાકુર અને ઓપનર ગુરબાઝની તોફાની અડદી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-૨૦૨૩...

નવી દિલ્હી, કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરનની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર દેખાવની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ ટી૨૦...

નવી દિલ્હી, બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સાઈ સુદર્શનની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-૨૦૨૩ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ...

નવી દિલ્હી, ચેન્નાઈના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઇઝ્રમ્ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ યોજાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની...

રાશિદ ૨૦૨૦ના ટ્રિપલ મર્ડર કેસનો મુખ્ય આરોપી હતો, તેણે સુરેશ રૈનાના ૩ સંબંધીઓનું મર્ડર કર્યું હતું આગ્રા,  ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર...

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની જામેલી જાેરદાર મેચ ગુજરાતે ૫ વિકેટે સાથે જીતી...

અરીજીત સિંહ, તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાનાએ આપ્યું પર્ફોમન્સઃ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અમદાવાદ, અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.