Western Times News

50 years of Ethical Journalism

Sports

રાષ્ટ્રીય સ્તરનો આ ચેસ ચેમ્પિયન ટી બાલારમને પોતાની પ્રગતિ આડે ક્યારેય પોતાની દ્રષ્ટીની ખામીને આવવા દીધી નથી (એજન્સી) કેરળ, ગુજરાતની...

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ જીતથી ભારતને 120 પોઇન્ટ મળ્યા છે. ટીમ ઇન્ડિયા...

ગત રોજ તારીખ  ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩  ની‌ બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજનનીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. નાકાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. નાસ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અનેએસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અનેખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે  ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) નીટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) નીસામે ૨ - ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાંબી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ - ૦ થીપરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન - ૩  ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી નીટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિતકર્યું હતું સેમિફાઈનલમાં  ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની  ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થીહરાવી ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 - 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી. એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ,...

કિંગ્સ્ટન,  શાનદાર લાઈનલેન્થ, ઝડપી રફ્તાર અને ઉછાળવાળી વિકેટને લઇને વેસ્ટઇન્ડિઝની તકલીફ સતત વધી રહી છે. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે...

નવી દિલ્હી, નવી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે વાત કરી હતી. બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો...

સિડની : સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે તમામ ક્રિકેટ ચાહકોએ...

અભિલાષે રોમાંચક ઢબે જુનિયર ટાઇટલ જીત્યું અમદાવાદ : બીજી ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં દેવ પટેલે પાંચ મેચ...

અમદાવાદ, જે ટીમનો કોચ તરીકે ખુદ પીકેએલ વિજેતા મનપ્રીત સિંઘ હોય તો તે ટીમને ક્યારેય પ્રેરણાનો અભાવ વર્તાય નહી. સંજોગવશાત...

બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, "કપિલ...

અમદાવાદ, સોનુના 16 રેડમાં છ પોઈન્ટ અને સુકાની સુનીલ કુમારના પાંચ ટેકલમાં છ પોઈન્ટ છતાં પ્રો કબડ્ડી લિગમાં સતત સંઘર્ષ કરી...