નિક્કી તંબોલીનો રેડ બ્રાલેટમાં જોવા મળ્યો સુપર હોટ અંદાજ
મુંબઈ, નિક્કી તંબોલી રેડ બ્રાલેટ પહેરીને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. નિક્કીની આ તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં ધૂમ મચાવે છે. આ તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. નિક્કી તંબોલીની હોટનેસ જોઇને તમે પણ ફિદા થઇ જશો. રેડ બ્રાલેટમાં નિક્કી તંબોલીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ઓપન હેર રાખ્યા હતા. ખુલ્લા વાળ નિક્કીની હોટનેસમાં વધારો કરે છે.
એક્ટ્રેસની આ તસવીર લોકોની ખૂબ ગમી રહી છે. નિક્કીની આ તસવીર જોઇને તમે પણ ફિદા થઇ જશો. નિક્કી તંબોલીના ડિપનેક ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. એક્ટ્રેસની આ તસવીર તમે એક વાર જોશો તો જોતા રહી જશો. નિક્કી તંબોલી અવારનવાર ફેન્સ માટે પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે.
નિક્કી તંબોલી આ તસવીરમાં એકદમ હસીન લાગી રહી છે. આ લુક પર ફેન્સ ફિદા થઇ ગયા છે. નિક્કીની આ ડ્રેસિંગ સ્ટાઇલ પર લોકોએ જાતજાતની કોમેન્ટ્સ કરી છે.
જો કે આ તસવીરોને લઇને નિક્કી ટ્રોલ થઇ છે અને લોકોએ કહ્યું કે..સુકૂન મિલા. આવી કોમેન્ટસ કરીને લોકો ટ્રોલ કરી રહ્યા છે. નિક્કીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હેર ઓપન રાખ્યા છે જ્યારે ગળામાં કોઇ પણ પ્રકારની એસેસરીઝ પહેરી નથી.
ડીપ નેકમાં કોઇ પણ પ્રકારની એસેસરીઝ ના પહેરવાને કારણે હોટનેસમાં ડબલ વધારો થાય છે. આમ વાત કરવામાં આવે તો નિક્કી તંબોલી હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તસવીરો તો ક્યારેક વિડીયો ફેન્સ માટે શેર કરતી હોય છે. રેડ ડ્રેસ બ્રાલેટમાં નિક્કી તંબોલીએ પોતાના ઇન્સ્ટા પર વિડીયો શેર કર્યો છે.
સલમાન ખાનના બિગ બોસમાં ધૂમ મચાવનાર એક્ટ્રેસ નિક્કી તંબોલી દિવસોમાં સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. નિક્કી તંબોલી સામાન્ય રીતે ફેન્સ માટે અનેક તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. આ વચ્ચે નિકી તંબોલીની કેટલીક એવી તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં રેડ બ્રાલેટમાં જોવા મળી રહી છે.SS1MS