કર્નલ સોફિયા કુરૈશીએ ‘ઑપરેશન સિંદૂર’ વિશે શું માહિતી આપી?

બુધવારે સવારે “ઓપરેશન સિંદૂર” વિષે જણાવતાં કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યુ હતું કે, જે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવતા હતા, જેમાં તાજેતરના પહલગામ આતંકવાદી હુમલાઓના બદલામાં નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
(જૂઓ નીચેનો વિડીયો)
कर्नल सोफिया कुरैशी ने दी ‘ऑपरेशन सिंदूर’ के बारे में जानकारी #IndiaPakistanWar #OperationSindoor #IndianArmy #IndianAirForce | Col. Sophia Qureshi pic.twitter.com/McrbjSDCLV
— News24 (@news24tvchannel) May 7, 2025
આ ઓપરેશન અંગે વિદેશ સચીવ વિક્રમ મિસરીએ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપી હતી.
(જૂઓ નીચેનો વિડીયો)
आज की कार्यवाही आतंकवाद को समाप्त करने और भारत में भेजें जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित -विक्रम मिसरी, विदेश सचिव#OperationSindoor #PahalgamTerroristAttack #AirStrike #IndianAirforce #IndiaAgainstTerrorism #IndiaPakistanWar #PressConference pic.twitter.com/C51wMnVj5S
— News Nation (@NewsNationTV) May 7, 2025