Western Times News

Gujarati News

જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે અનંતનાગમાં દરોડો પાડ્યા હતા અને પૂછપરછ માટે હરિયાણાની મહિલા ડૉક્ટરની અટકાયત કરી હતી....

ઉમરના મિત્રની ધરપકડ થતાં હુમલાના બીજા ષડયંત્રોનો પર્દાફાશ થશે?-આમિર રાશિદ અલીએ હુમલાખોર ડૉ. ઉમર સાથે મળી કાવતરું ઘડ્યું હતું (એજન્સી)નવી...

(એજન્સી)મેÂક્સકો, અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ ઝેન ઝી આંદોલન શરૂ થઈ ગયા છે. શનિવારે હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા...

આતંકવાદી ડૉ. ઉમર લોકોનું બ્રેઇનવોશ કરી રહ્યો હતો (એજન્સી)નવી દિલ્હી, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી સતત તપાસ...

(એજન્સી)સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાની સ્પેશિયલ આૅપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ...

નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ખોડલધામ પહોંચ્યા હર્ષ સંઘવી (એજન્સી)રાજકોટ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર ખોડલધામ (કાગવડ)...

(એજન્સી) અમદાવાદ,  ગુજરાતમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ (શ્વસનતંત્રના રોગો) ધરાવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. હાલમાં...

૧૫૫ કિલો લીલા છોડ સાથે એકની ધરપકડ (એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી...

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ૬ ગુજરાતીઓના મોત (એજન્સી)હિંમતનગર, રવિવારે સવારે બાલેસર-જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૨૫ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના...

મુંબઈ, હિન્દી સિનેમાના આદરણીય અને લોકપ્રિય હસ્તીઓમાંના એક એવા અનુભવી બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે....

મુંબઈ, ઓડિશાના કટકમાં ગાયિકા શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ૨ લોકો બેભાન થઈ ગયા.જો કે...

મુંબઈ, મુંબઈ પોલીસે ૨૫૨ કરોડના ડ્રગ કેસમાં મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચમા આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ...

રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં શનિવારે સવારે એક અત્યંત દર્દનાક અને કરુણ ઘટના બની છે. અહીંના હટિયા ડેમમાં ચાર પોલીસકર્મીઓને લઈ...

મુંબઈ, ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૪૦ જેટલા...

અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં હિમાલયની કામેંગ ખીણમાં ૧૬ હજાર ફૂટની ઊંચાઈએ કાર્યરત રહેવું એ એક સાહસિક મિશન છે. અહીં ઢાળવાળી...

અમદાવાદ , હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.