Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કોલ્ડવેવ ૧૭ શહેરોમાં પારો ૧૦ સે.થી નીચે (એજન્સી)નવી દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું...

દિલ્હીના આતંકીઓ બાબરીનો બદલો લેવા માગતા હતાઃ  દિલ્હી બ્લાસ્ટની કાર આનો જ એક ભાગ હતી (એજન્સી)નવી દિલ્હી, લાલ કિલ્લાની પાસે...

મુંબઈ, એક્ટર અમિતાભ બચ્ચન જુહુમાં બુધવારે સાંજે ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને એક્ટર ધર્મેન્દ્રના ઘરે...

મુંબઈ, પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મોથી દૂરી બનાવી લીધી હોય એવું લાગી રહ્યું છે. ૨૦૨૧માં તે પ્રિયંકા ચોપરા...

મુંબઈ, અર્શદ વારસીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં એક્ટર્સના કલાકારો ઇન્ડસ્ટ્રીમાં આવે ત્યારે તેમનામાં સંઘર્ષ અને અનુભવનો અભાવ હોવાની વાત કરી છે....

મુંબઈ, એક્ટર ડાન્સર નોરા ફતેહીએ આંતરરાષ્ટ્રિય સ્તરે શ્રેયા ઘોષાલના વખાણ કર્યાં છે, તેણે બોલિવૂડને ન જાણતાં લોકોને ભારતીય સંગીત અને...

મુંબઈ, સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા...

જામનગર, ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જ શ્રેણીમાં જામનગરની...

નવી દિલ્હી, હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં મહિલા કર્મચારીઓને માસિક ધર્મ છે કે નહીં તેના કથિત ચેકિંગના અહેવાલ પછી સુપ્રીમ કોર્ટ...

ન્યૂજર્સી, યુએસના એચ-૧બી વિઝા મેળવીને હંમેશા માટે સ્થાયી થવાનું સપનું જોનારા લાખો ભારતીય યુવાનોની આંખ ખોલતો અનુભવ એક ટેકી યુવાનને...

મુંબઈ, પત્નીએ આરજે સાથે મળી પ્રેન્ક(મજાક-ટીખળ) કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્રકાર પત્ની સાથે ક્‰રતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા...

નવી દિલ્હી, દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક હૃદયદ્રાવક સડક અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. બુધવારે અરેક્વિપા પ્રાંતમાં ડબલ-ડેકર બસ...

અમરેલી, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાંચ સાળાઓએ તેમના ત્રણ મિત્રો સાથે...

નવી દિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ૨૦૨૫ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતમાં ટીબીના સૌથી વધુ દર્દી નોંધાયા છે....

અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં એક લગ્ન સમારોહમાં સોમવારે રાત્રે ભયનું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે લગ્નના મંચ પર વરરાજા પર ચાકૂથી હુમલો...

નવી દિલ્હી, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જંગી ટેરિફનો સામનો કરવા માટે કેન્દ્રીય કેબિનેટે શ્૪૫,૦૦૦ કરોડની નિકાસ યોજનાઓને બુધવારે મંજૂરી આપી...

અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન અંબાજી માર્બલને મળેલ GI ટેગ શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને...

પશુધનના આરોગ્યનો 'સંજીવની રથ' -ગુજરાતના પશુધનને ઘર આંગણે સારવાર સેવા પૂરી પાડતી MVU “મોબાઇલ વેટરિનરી યુનિટ” સેવાના ૨ વર્ષ  પૂર્ણ ગુજરાતની...

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.