Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરના વટવા વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયામાં રહેતો પરિવાર શાકમાર્કેટ ખરીદી કરવા ગયો હતો, તે સમયે તસ્કરોએ મકાનનું તાળું...

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ...

નવી દિલ્હી, મુંબઈથી માન્ચેસ્ટર જઈ રહેલા ભારતીય મુસાફરો લગભગ ૧૩ કલાકથી કુવૈત એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. મુસાફરોએ ભોજન કે...

નવી દિલ્હી, દેશનો જીડીપી વૃદ્ધિ દર છેલ્લા બે વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, તેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ...

મુંબઈ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેટલાક વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે....

દેર અલ-બલાહ, પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સીએ સશસ્ત્ર ગેંગ દ્વારા લૂંટફાટની ઘટના પછી ગાઝાના મેઇન ક્રોસિંગ મારફત રાહત સામગ્રી પહોંચડાવાનું...

અમદાવાદ, વર્લ્ડ કમ્પ્યૂટર લિટરસી ડે 21મી સદીમાં ટકવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સજ્જ કરવાના મહત્વ પર ભાર મૂકે...

ધંધુકા સહિત સાળંગપુર ધામ અને સૌરાષ્ટ્ર અવરજવર કરતા લોકો તેમજ સૌરાષ્ટ્રથી સુરત વાયા ધંધુકા જતા લોકો માટે આ રેલવે ઓવરબ્રિજ...

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન  ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ ધ્યેયને...

·      રૂપે ઝોમાલેન્ડ સિઝન 5 સાત શહેરોનો પ્રવાસ કરશે અને આંતરરાષ્ટ્રીય અને નેશનલ શેફ, ખાસ તૈયાર કરાયેલા મેનુ, નવી ટિકિટ કેટેગરીઝ અને અન્ય...

કોરોના રેમેડીઝે નવા હોર્મોનલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે વિમેન હેલ્થ પર ધ્યાન મજબૂત કર્યું નવી ફેસિલિટી 20 કરોડ યુનિટ્સની વાર્ષિક...

નવી દિલ્હી, ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા ૧૭ નવેમ્બરને રવિવારે એક દિવસમાં પ્રથમ વખત પાંચ લાખના આંકને વટાવી ગઈ છે, જે...

બીઝેડ ગ્રુપ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ-મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા એક પછી એક સામે આવી રહ્યા છે.  (એજન્સી)અમદાવાદ,  મહાકૌભાંડી...

ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાના દરજ્જાની મંજૂરી-ઈડર પાલિકાની હદમાં કરાયો વધારો (એજન્સી)ગાંધીનગર, અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવાના...

(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે છે ઉત્તરાયણનો તહેવાર. જોકે ઉત્તરાયણના તહેવાર...

(એજન્સી)કચ્છ, કચ્છ રણોત્સવની શરૂઆત થઈ છે. પ્રવાસીઓનું કચ્છના સફેદ રણ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે રણોત્સવ સુધી પહોંચવા માટે...

ક્રાઈમ રેટ ઓછા કરવાની સાથે ક્રિમિનલ એક્ટિવિટી સાથે સંકળાયેલા ગ્રુપોને પકડી પાડવાની મોટી જવાબદારી (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.