Western Times News

Gujarati News

Search Results for: રાજકોટ,

કમલમ ફળની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ તથા તેના પૌષકતત્વો,ઔષધિય તેમજ એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે છે. તેમાં વિટામિન્સ અને મીનરલ્સ...

રાજકોટ, ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની...

રાજકોટ, ભારે રાહ જાેવડાવ્યાં બાદ રાજ્યભરમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં આનંદ ફેલાયો...

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આદ્ર્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક...

રાજકોટ, રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાની કોળી સમાજના...

વલસાડ, રાજ્યમાં જન્માષ્ટમીના દિવસથી મેઘરાજાની ફરી પધરામણથી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫...

વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાના ૯ ગામોમાં ૩૬૬ લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા, હજુ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાથી રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે, શહેરમાં અચાનક બપોરના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા...

પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ....

(ડાંગ માહિતી બ્યુરો) આહવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને 'રાષ્ટ્રીય શાયર' તરીકેનુ બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની...

જુનાગઢ, આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે; જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે...

પ્રમુખ પરિમલ નથવાણીએ ફૂટબોલને નવી ઊંચાઇએ લઇ જવાની ખાતરી આપી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ના પ્રમુખ શ્રી પરિમલ નથવાણીએ ૨૯...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. તેમણે ટકોર કરી છે કે તડીપાર કરવાના આદેશોનો દુરુપયોગ...

નાયબ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સીવિલ મેડીસીટીની કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ નવીન ઉપકરણની કામગીરીનો તાગ મેળવ્યો : કેન્સરની સારવારમાં અત્યાધુનિક તકનીકી સેવાઓથી...

રાજકોટ, સાવરકુંડલામાં પંચરની દુકાન ચલાવતા ૫૦ વર્ષીય હસમુખ ગોસ્વામીનો એક દીકરો ભારતીય નેવીમાં છે અને બીજાે દીકરો ડોક્ટર બનવા માટે...

ગાંધીનગર , કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે...

અમદાવાદ, ટ્રેનમાં કોઈ અજાણ્યો પેસેન્જર ખાવા પીવાની ચીજવસ્તુ આપવાનો આગ્રહ કરે તો ચેતી જજાે, નહીં તો તમારી પાસે રહેલી કીમતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.