પ્રમુખસ્વામીના પ્રમુખ વરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે
પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ' ઉપક્રમે ૭ ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાશે વિશિષ્ટ કાર્યક્રમ વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ...
