ઔદ્યોગિક વિકાસના એક મહત્વપૂર્ણ સિદ્ધાંત તરીકે સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા અપાશેઃ સંદીપ એન્જીનીઅર GCCI
GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025: ગુજરાત રાજ્યમાં આયોજિત થયેલ સસ્ટેનેબિલિટી વિષય પર પ્રથમ સમિટ જેનો ઉદેશ્ય રાજ્યના ઉદ્યોગોને પર્યાવરણ તેમજ સસ્ટેનેબિલિટી સાથે સુસંગત...