Western Times News

Gujarati News

નવી દિલ્હી, જાતિય સંબંધો માટે સંમતિની કાનૂની ઉંમરમાં ઘટાડો કરવો જોઇએ કે નહીં તેવા મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે...

નવી દિલ્હી, મણિપુરમાં હિંસા મામલે પૂર્વ મુખ્યમંત્રીની શંકાસ્પદ ભૂમિકા દર્શાવતું ઓડિયો રેકો‹ડગ વાઈરલ થયું હતું. જેના પગલે એન બિરેન સિંઘને...

નવી દિલ્હી, તાજેતરના વર્ષાેમાં મહિલાઓ સામેના ગુનામાં ચિંતાજનક વધારો થયો હોવાનું સ્વીકારીને સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૦૨૦થી ૨૦૨૨...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે છ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ છે. ફેબ્›આરી મહિનામાં...

હેરાત, અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૭૧ લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં...

ઓઈલ પામના વાવેતરથી ખૂલ્યા ખેડૂતોની પ્રગતિના દ્વાર વાર્ષિક ૧,000 મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ...

નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, જે હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત ૩૦ દિવસ...

વિશ્વ વિખ્‍યાત બેન્‍ડ કોલ્‍ડપ્‍લે સાથે પરફોર્મ કરી ચૂકેલી સ્‍પેનિશ-અમેરિકન ગાયિકા વિક્‍ટોરિયા કેનાલએ સોશિયલ મીડિયા પર પોતાના જીવનનો પીડાદાયક અનુભવ શેર...

Ø     “વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ 1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી...

ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયાર નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું...

પોરબંદર જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વનતારા અને ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા બરડા અભયારણ્યમાં...

રાજ્યમાં 2,20,504 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના 19 ઑગષ્ટ, 2025: 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની...

સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ: દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ Ø  સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા...

કાચા માલના ભાવમાં મોટો વધારો થઈ જતા સમસ્યા સર્જાઈ ધોરાજી, ધોરાજીમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયક્લિંગના ઉદ્યોગ ખુબ મોટા પાયે ચાલે છે...

ગોધરા, ગોધરામાં જુગારધામોને બંધ કરાવવા માટે આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ આશિષ કામદાર દ્વારા એક સપ્તાહ પૂર્વે જિલ્લા સત્તાધીશોને...

મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જન્મેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. (તસ્વીરઃ...

ભારતીય રેલવેએ પાટા વચ્ચે સોલર પેનલ સિસ્ટમ લગાવી-૩.૨૧ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે - પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, ૭૦ મીટરના ટ્રેક પર...

યુક્રેન માટે ૯૦ અબજ ડોલરના અમેરિકન હથિયાર ખરીદવાની યોજના સામેલ છે આ ખરીદી યુરોપિયન ફંડ મારફત થશે વોશિગ્ટન,  અમેરિકાના પ્રમુખ...

અલવરમાં એક પુરુષને તેની પત્નીએ તેના પ્રેમી માટે મારી નાખ્યો-હંસરામનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ડ્રમમાં ભરીને તેના...

રેલવે મંત્રાલય લગેજ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા વિચારણા-વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તદુપરાંત જનરલ ટિકિટ પર મુસાફરી કરતા...

ભાજપ લોકો પાસેથી વોટનો અધિકાર છીનવી લેવા માંગે છે ચૂંટણી પંચ અને ભાજપના લોકો વિચારે છે કે બિહારના લોકોને ચૂનો...

(તસ્વીરઃ વી.એ.ઉપાધ્યાય, આણંદ)(પ્રતિનિધિ) આણંદ, આણંદ નજીક બાકરોલ ખાતે ગોયા તળાવ પાસે આજરોજ સવારે આણંદ નગરપાલિકાના અને મુસ્લિમ સમાજના આગેવાન ઈકબાલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.