લોકડાઉનના સમયગાળામાં બિમાર ૨૮૭૬૩ પશુઓની સારવાર કરાઇ સાકરિયા: અરવલ્લીમાં પશુપાલન એ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે ત્યારે પશુઓની...
Search Results for: અરવલ્લી
અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે.ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ...
રાજ્ય સરકારને નાકે દમ લાવી દેનાર એવા એલઆરડી ભરતી પ્રકરણ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો જેમાં અનામત વર્ગની મહિલા...
સાકરિયા: સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને...
ભિલોડા: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી...
અરવલ્લીના આદિજાતિ તાલુકાઓના સર્વાગી વિકાસના ૪૯૪ કામો માટે રૂ. ૧૦૨૭. ૫૯ લાખની જોગવાઇ કરાઇ સાકરિયા: અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક...
અરવલ્લી જિલ્લામાં ૦૫ મોબાઇલ પશુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ -અરવલ્લીના ૯ લાખથી વધુ પશુધનને એમ્બ્યુલન્સને...
કોરોનાને લઇ બે દિવસ કેમ્પ યોજી જેલના કેદીઓ અને પોલીસકર્મીઓના આરોગ્યનું નિદાન કરાયું હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાનો વ્યાપ...
મોડાસાની સર્વોદય બેંકના કર્મીને કોરોના ભરખી ગયો પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે સતત...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા હાલમાં જ ચીન સરહદે ગલવાન ઘાટી ખાતે ચીની સેનાએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી ભૂમિ પર કબ્જો કર્યો...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લાના બુધવારે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પર ની દુકાનોમાં...
જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને...
પાંચ દિવસમાં ૫૯૫ લોકો પાસેથી ૧.૧૯ લાખ દંડ વસૂલ કર્યો : મોડાસામાં છેલ્લા ૨૨ દિવસમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૨૬લાખ દંડ...
જિલ્લાના ગામડાઓમાં ૯૯૦ યોજનાઓ દ્વારા ઘરે-ઘરે પાણી પુરૂ પંહોચાડવાનો પ્લાન પ્રતિનિધિ દ્વારા ભિલોડા : અરવલ્લી જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં...
બફર ઝોન વિસ્તારમાં ૫ જૂલાઇ સુધી લોકોની અવર - જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલમાં વિશ્વભરમાં...
સાકરીયા: દેશભરમાં અને રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં અને મોડાસા સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતા...
બફર ઝોન વિસ્તારમાં ૩ જૂલાઇ સુધી લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને...
મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. : -ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરા અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા...
ભારત સરકાના પંચાયતી રાજ વિભાગ દ્વારા દેશમાં ગ્રામિણ વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરવામાં આવે...
ચોમાસા પૂર્વે જિલ્લાના હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો સાકરિયા: ચોમાસા પૂર્વે અરવલ્લીમાં ખાસ કરીને મેલેરીયાની અસર વધુ...
આધાર થકી માણસની ઓળખ થાય તેમ INAPH થકી પશુઓની તમામ વિગત હવે આંગળીના ટેરવે તમે કદાચ માણસોની "આધાર" દ્વારા...
જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી બાળકોનો ઘરે-ધરે પુરક આહાર અપાય છે. સમગ્ર રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું....
સાકરીયા: અરવલ્લી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લા યોગ...
બફર ઝોન વિસ્તારમાં ૨૯ જૂન સુધી લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ મોડાસા, સોમવાર -હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯...
(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાની વર્ચ્યુઅલ સંવાદ બેઠક યોજાઈ હતી..જેના પ્રારંભે જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોરે સંવાદની...