નવી દિલ્હી, મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દર્દીઓને ખેંચી લાવીને લૂંટ ચલાવવા માટે ગ્રામપંચાયતના વડાને સારી એવી રકમની લાંચ આપીને ફોડી નાખે છે....
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન-આરટીઈ અંતર્ગત ધોરણ-૧માં ખોટી રીતે બાળકોનો પ્રવેશ કરાવરનાર વાલીઓ સામે જિલ્લા શિક્ષણાધીકારીએ મોટી કાર્યવાહી કરી...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી વખતે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, કેસ ચાલુ હોય ત્યારે...
નવી દિલ્હી, એનઆઈએએ ૨૦૨૦ ના કાશ્મીર નાર્કાે-ટેરર કેસમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે, જે પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથે...
અલીગઢ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ૫ મુસાફરોના મોત થયા અને ૧૫...
ચંદીગઢ, મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભાની ચૂંટણી સાથે અન્ય ચાર રાજ્યોમાં પણ ૧૫ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ઉત્તર પ્રદેશ, પંજાબ,...
નવી દિલ્હી, ઈઝરાયેલના હુમલા પછી પણ અમેરિકાનું કટ્ટર દુશ્મન ઈરાન અડીખમ, પરમાણુ હથિયાર બનાવવાની નજીકઈરાનના પરમાણુ ઈરાદા કેટલા ખતરનાક છે...
મુંબઈ, ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ! રશિયાની ધમકીથી ડરીને અમેરિકાએ યુક્રેનમાં પોતાનું દૂતાવાસ કર્યું બંધરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ...
ક્રેડિટ કાર્ડના પ્રસારમાં અમદાવાદ 9મા ક્રમે, ખર્ચની બાબતે 7મા ક્રમે પહોંચ્યું-કિવિના મતે ગુજરાતમાં યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડ અપનાવવાનું પ્રમાણ માસિક...
શાંઘાઈ, ઈન્ટરનેટ જગતમાં સનસનાટી ફેલાવતી અને સાથે-સાથે ભયભીત કરી દેતી એક આશ્ચર્યજનક ઘટનામાં ચીનના હાંગઝોઉમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એક નાનકડા...
ન્યૂયોર્ક, પાકિસ્તાન દ્વારા ચલાવાઈ રહેલા સીમા પારના આતંકવાદનો મુદ્દો વૈશ્વિક મંચો પર ઉઠાવવા માટે ભારત સતત પ્રયત્નશીલ રહે છે. કોલંબિયા...
અંબુજા સિમેન્ટ્સે અસરકારક રીતે કચરો ભેગો કરીને રિસાયકલિંગ કરવા માટે સ્થાનિક સ્તરના કચરો વીણનારાને સ્વ-સહાય જૂથ (એસએચજી) બનાવીને વડનગરમાં પ્લાસ્ટિક...
Ø સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલ સભાસદોના ૧૮ જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ૨૩ લાખથી વધુ ખાતા Ø ગુજરાતમાં પેક્સ દ્વારા છ જન ઔષધિ કેન્દ્રો...
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી “ ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના” આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૪...
પ્રાકૃતિક કૃષિ એ પરમાત્માની પ્રકૃતિના પોષણનું અભિયાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગ્રામીણ મહિલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના પવિત્ર મિશનમાં...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને ગુજરાતના વિકાસના નવતર આયામોથી માહિતગાર થતું...
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર પહેલાં અને વાવેતર સમયે આટલું જરૂર કરો રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગના વ્યવસ્થાપન માટે સમયાંતરે...
(એજન્સી)લખનૌ, યુપી પેટાચૂંટણી દરમિયાન કરહાલમાં મતદાન કરવા આવેલી દલિત યુવતીની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતા પર યુવતીની...
૬૬૦૦ કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી -બિટકાઈન મામલે ગૌરવ મહેતાના ઘરે દરોડા પડાયા -સુલે અને પટોલે...
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી સુચના પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને...
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક રહ્યા-ઉત્તર પ્રદેશની ૯ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ૭ બેઠક ભાજપને...
વોટ્સએપ હેક કરી લોકો સાથે છેતરરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત...
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે ૨,૦૦૦થી પણ...
પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઘણા કર્મચારીઓને ફરજિયાત...
ગાંધીનગર, રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા...