Western Times News

Gujarati News

Search Results for: ગયા

વીરપુર, યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એઅક માસમાં તસ્કરી તેમજ હાથ સફાઈની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. લોકોના ઘરો ધાર્મિક સ્થળોપર...

એસટીપી ખાતાના અધિકારીઓ કમિશ્નરના આદેશને પણ ઘોળીને પી ગયા છે તેમ લાગી રહયું છે તેમજ આજદીન સુધી પણ કોન્ટ્રાકટરને પેમેન્ટ...

ઝી ટીવીનો તાજેતરમાં રજૂ થયેલો કાલ્પનિક શો, ‘ઇક કુડી પંજાબ દી’એ એક એવો જબરદસ્ત નાટક છે, જેને તેની શરૂઆતથી જ...

સુરત, સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે...

રાજકોટ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ ૭થી ૮ શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો. તેને...

ભાવનગર, દિવસે વીજળી આપવાની માગ સાથે ભાવનગરમાં ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. હાડ થીજવતી ઠંડી અને વન્ય પ્રાણીઓની દહેશત...

મુંબઈ, આજકાલ બોલીવુડમાં અને સિનેમા પ્રેમીઓમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડાની અટકળોએ જાેર પકડયું છે. એવા પણ સમાચાર સામે...

અમેરિકા, અમેરિકાના ડેલાવેરના વિલમિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડનના કાફલા સાથે એક કાર ટકરાઇ હતી. જ્યારે બાઇડન અને તેમના પત્ની જિલ...

યોગના આધાર અને પ્રાકૃતિક કૃષિના સુગમ સમન્વય થકી માનવજાતને સ્વસ્થ બનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનું યોગ પ્રશિક્ષકોને આહ્વાન આરોગ્યપ્રદ જીવન પ્રદાન...

નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા...

સુરતથી મારો દેશ આગળ વધશે-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું  (એજન્સી)સુરત, પ્રધાનમંત્રી મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સુરત એરપોર્ટ...

રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી છે. આ...

અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે....

અમદાવાદ, કોવિડ પછી આપણી જીવનશૈલીમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. જાેકે તેની સાથે બીમારીઓએ પણ ઘર કરવાનું શરૂ કર્યું છે,...

વડોદરા, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.