Western Times News

Gujarati News

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદના કથાકાર દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનાર આ...

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ જિલ્લા માંથી પ્રેમીના એક સંદેશા સાથે ઘર છોડીને પ્રેમ લગ્ન કરવાના અરમાનો સાથે પંચમહાલના એક બસ સ્ટેશન...

ઉનાની કોર્ટે જામીન નામંજુર કરતા જૂનાગઢ જેલમાં મોકલાઈ રાજકોટ, રામ નવમીએ ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના મુદ્દેે કાજલ હિંદુસ્તાની સામેે ગુનો...

સુરતમાં યુવતીએ યુવકને હનીટ્રેપમાં ફસાયોઃ ર૦ લાખ પડાવ્યા-ફરાર થયેલા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા સુરત, રાજ્યમાં અવારનવાર હનીટ્રેેપના કિસ્સાઓં...

મોડાસાની એન.એસ.પટેલ લો કોલેજનો ર્વાષિકોત્સવ ઉજવાયો શામળાજી, અરવલ્લી જીલલાની એકમાત્ર કાયદાનું જ્ઞાન પીરસથી સંસ્થા એટલે મોડાસાની શ્રી એન.એસ. પટેલ લો...

નડીયાદ, કપડવંજ તાલકુાના એક ગયામમાં સગીરા સાથે આરોપીએે બળાત્કાર ગુજાર્યો બાદ એક સંતાનને જન્મ આપ્યા બાદ આરોપીએ આ સગીરાના ઘરમાં...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ પાસે ભક્તિનગર જતા ચાર રસ્તા પાસે ગંદકીના ઢેર થતાં રોગચાળો ફાટી નીકળે તેવી...

અરવલ્લી જિલ્લામાં રીચાબેન વણકરને મળી વિદેશ અભ્યાસ માટે સહાય પ્રતિનિધિ મોડાસા, અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના કોટડાઆંબાગામ ના રિચાબેનને ગુજરાત સરકારની...

ઈજનેર અને એસ્ટેટ ખાતાની કામગીરી સાવ નબળી પુરવાર: સૌથી સારી કામગીરી યુસીડી અને મ્યુનિ.હેલ્થ વિભાગ તથા સ્કૂલબોર્ડ દ્વારા કરાઈ (એજન્સી)અમદાવાદ,...

નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સુલેમાન પટેલ ઉર્ફે સોલી સહિત મીલિત મોદી વોન્ટેડ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  આઈપીએલ સિરીઝ શરૂ થવા સાથે...

ગૌતમ અદાણી સરળ, સખત મહેનતુ, ડાઉન ટુ અર્થઃ શરદ પવાર (એજન્સી)નવીદિલ્હી, એનસીપીના વડા શરદ પવારનો અદાણી મુદે અન્ય વિપક્ષોથી ભિન્ન...

માતરના સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું વસોમાં દવાખાનું હોવાનો આક્ષેપ (પ્રતિનિધિ) નડિયાદ, માતર ના જાેરાશઈ ની એક પણિતાને માતર સામૂહિક આરોગ્ય...

ગુજરાત હાઈકોર્ટના એકિટગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈનો દૃઢ નિર્ધાર (એજન્સી)અમદાવાદ, ડાંગ જીલ્લાનાં આહવામાં નવનિર્મીત કોટ બિલડીગનું ગુજરાત હાઈકોર્ટના એકટીગ ચીફ જસ્ટીસ...

ઠક્કરનગરની ઘટનાઃ કારખાનામાં માલિક, મેનેજર અને એક શખ્સે સાથે મળી રત્નકલાકારને ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે અમદાવાદ,...

ગુજરાત એટીએસની ટીમે ૧૦ મહિના પહેલાં પણ ૧૦૦ હથિયાર કબજે કર્યા હતા (એજન્સી)અમદાવાદ, અમદાવાદથી રાજકોટ વચ્ચેના વિસ્તારમાં ધીરે ધીરે ગન...

સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ.૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે અમદાવાદ, સાબરમતી ન્યૂ રાણીપ રાજધાની બંગલામાં જુગાર રમતા...

બંનેના અમદાવાદ સ્થિત ઘરે પણ તપાસ કરવામાં આવી (એજન્સી)ગાંધીનગર, મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનું અને રોકડની ચોરી મામલે ઝડપાયેલા...

નવીદિલ્હી, અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં રવિવારે અને સોમવારની દરમિયાની રાતે ૨.૨૬ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આ ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.