Western Times News

Gujarati News

Search Results for: વેક્સીન

ગાંધીનગર, કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ...

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -૧૯ ના ૨૪૧ નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૫,૫૯,૩૫૧ થઈ ગઈ છે...

થાણે, દેશભરમાં ચાલી રહેલા કોરોનાની રસી મુકવાના અભિયાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની છે. આ જિલ્લાના એક હેલ્થ...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં ચાલી રહેલી કોરોના વેકસીનેશન કામગીરી અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા વેક્સીનેશન કરવા માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત,...

નવી દિલ્હી, નવી દિલ્હીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવનનુ નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. સરકારનો દાવો...

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફરી એકવાર કેસોમાં જાેરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી...

સુરત, સુરતમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર...

નવી દિલ્હી, દેશવાસીઓ માટે સોમવાર સવારે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે....

વોશિગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલનમાં...

ન્યૂયોર્ક, પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારના તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા કરી...

વોશિંગટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની વચ્ચે શુક્રવારે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થઈ. વ્હાઇટ હાઉસમાં થયેલી આ મીટિંગ...

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

અમદાવાદ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જાેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીનેશન ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. અને તેમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.