દહેજ પોલીસે નરણાવી ગામના બે લોકોને ઝડપી પાડ્યા (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના નરણાવી ગામની સીમમાં આવેલી ખેત તલાવડી...
(ડાંગ માહિતી ) આહવાઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત ડાંગ જિલ્લાનુ ૪૭મુ મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડા...
(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજય સરકાર અનોખા અંદાજમાં કામ કરે અને પ્રજાને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ બને તેવી સૂચના વડાપ્રધાન નરેન્દ્ર...
નડિયાદ, ખેડા જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા નાઓએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.પી.કપ ૨૦૨૨ નું આયોજન કરેલ. જેમાં જીલ્લાના દરેક પોલીસ...
કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ : હર્ષ સંઘવી (માહિતી)અમદાવાદ, અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર નિર્મિત પ્રમુખ...
ચાર સંબંધીઓએ પિતા-પુત્રની ઈકો કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી (એજન્સી) અમદાવાદ, ચાંદખેડામાં પિતા-પુત્ર પર એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે...
(એેજન્સી) અમદાવાદ, રાણીપમાં એસઓજીની ટીમે કફ સિરપના જથ્થા સાથે બે યુવકોને રંગે હાથ ઝડપી લીધા હતા. એસઓજીની ટીમે બાતમીના આધારે...
નવી દિલ્હી, દુનિયાના મોટા ફૂટબોલ ખેલાડીમાના એક એવા બ્રાઝિલના દિગ્ગજ પેલેનું ૮૨ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેના નિધનની ખબર...
કોલકાતા, આજે કોલકત્તાના હાવડા સ્ટેશન પર એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી. ગુસ્સે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ...
હોનાસા કન્ઝ્યુમર લિમિટેડએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું લોકપ્રિય બ્રાન્ડ ‘મામાઅર્થ’ની માલિકી ધરાવતી કંપની અને નાણાકીય વર્ષ 2021-22 માટે કામગીરીમાંથી આવકની...
પસાર થયેલા વર્ષમાં કોમોડિટીઝના ચક્ર અને ઊર્જા પરિવર્તન સાથે સંબંધિત માગમાં વધારાથી કુદરતી સંસાધનો અને ખાણ ક્ષેત્રમાં વૃદ્ધિને ટેકો મળ્યો...
મુંબઈ – ભારતનું અગ્રણી વેલ્થટેક પ્લેટફોર્મ આઇસીઆઇસીઆઈડાયરેક્ટ 8.5 મિલિયનથી વધારે ગ્રાહકોને તેમના રોકાણ, વીમા અને લોનની જરૂરિયોત પૂરી કરે છે,...
સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ બેય એક થઇને જે વિકાસ કામો કરે છે તેના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ નાંખેલો...
બોધગયા, બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાને ધમકી આપનાર મહિલાને બિહારની ગયા પોલીસે શોધી લીધી છે. ગયા પોલીસે મહિલાની અટકાયત કરી છે...
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૬૫થી શૈક્ષણિક કાર્યની શરૂઆત આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય શરૂ કરીને કરી હતી. ૩૦ કરતાં પણ વધારે...
મુંબઈ, દર વખતે નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ બોલિવુડ સેલેબ્સ વેકેશન મનાવવા માટે ઉપડી જતાં હોય છે. આ...
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નીલ બિરલાના (પારસ પ્રિયદર્શન) ટ્રેકના અંત બાદ ટિ્વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે....
જરૂર હતી ત્યારે તું મારી સાથે નહોતી: મલાઈકા અરોરા મુંબઈ, જ્યારથી એક્ટ્રેસ મલાઈકા અરોરા તેનો શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા...
મુંબઈ, ૧૦૦ વર્ષની વયે હીરાબેન મોદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દુઃખનો...
નવી દિલ્હી, લગ્નની સિઝનમાં ડાન્સ અને ગાવાનું ઘણું હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદના ગીતો પર જાેરદાર ડાન્સ કરે છે....
નવી દિલ્હી, મગર એક એવું પ્રાણી છે જે ટીવી પર કે બંધ પાંજરામાં પણ જાેવા મળે તો પણ માણસને ખૂબ...
નવી દિલ્હી, તાજેતરમાં બાલી જઈ રહેલી ફ્લાઈટના મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ૨૭ ડિસેમ્બર મંગળવારે બાલી જઈ રહેલી...
05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો ...
નવી દિલ્હી, સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો ૧૨મો હપ્તો બહાર પાડ્યો છે અને હવે ખેડૂતો યોજનાના...