Western Times News

Gujarati News

Search Results for: કેન્દ્ર

લખનૌ, દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની વધતી લોકપ્રિયતા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલીને વાત કરી છે. લખનઉમાં હોળી...

નવીદિલ્હી, ભ્રામક જાહેરાતો પર સરકારે કડક વલણ અપનાવતા અનેક કંપનીઓ વિરૂદ્‌ઘ દંડાત્મક કાર્યવાહી કરી છે. સરકારના કડક વલણને જાેતા એક...

નવીદિલ્હી, સરકારી નોકરીઓમાં કર્મચારીઓને પ્રમોશનમાં મળનારાં આરક્ષણનો કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટમાં ભરપૂર બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું કે, ૨૦૦૭થી...

ભાવનગર, ગુજરાત રાજ્યમાં અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર ભાવનગરના તળાજા ખાતે...

કોલકાતા, રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના...

નવીદિલ્હી, દિલ્હીના વીજ મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા જુલાઈ ૨૦૧૫માં લખવામાં આવેલા પત્રનો હવાલો દેતા સંપૂર્ણ બાબતથી પરિચિત લોકોને કહ્યુ કે,...

કોલકાતા, નોન-બીજેપી રાજ્યોના મુખ્યમંત્રીઓ અવારનવાર કેન્દ્રિય તપાસ એજન્સીઓના દુરૂપયોગ કરવા પર કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢતા જાેવા મળ્યાં છે. આજે...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

તિરુવનંતપુરમ, બાળકોમાં ઈન્ટરનેટ, મોબાઈલની લતને લઈને આજકાલ દર બીજાે પરિવાર પરેશાન છે. કોરોના દરમિયાન થયેલી ઓનલાઈન ક્લાસના કારણે આમા વધુ...

સુરત, સમાજમાં ડોકટરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇઆરએસ હાલની...

મિઝોરમમાં ૨.૭૫ ટકા, લક્ષદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા  હિંદુ વસ્તી છે. સુપ્રિમ કોર્ટે...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં તમામ ૬ તાલુકા અને બે શહેરોમાં મળી ૧૨૮ શક્તિકેન્દ્રોના ૧૦૬૮ બુથોમાં પ્રધાનમંત્રીનો મન કી...

અમદાવાદ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત અમદાવાદ તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ માટેનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે સિમ્સ હોસ્પિટલ (મરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ)...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં રૂ. ૩૦૬ કરોડનાં ૯૦૦ આવાસોનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત આયુષમાન...

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૧૨-૧૪ વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-૧૯ રસીનો (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઉતરપ્રદેશ સહીત ચાર રાજયોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર...

નવીદિલ્હી, દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે ,રાજ્યના પ્રવાસે તે ૨૬ માર્ચે આવવાના છે, ગૃહમંત્રી અમિત શાહ આવવાના...

નવી દિલ્હી, ૧૬ માર્ચથી ગુજરાત સહિત દેશભરમાં ૧૨-૧૪ વર્ષના બાળકોન રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જેથી બાળકોને કોરોના...

નવીદિલ્હી, દિલ્હીમાં આમજન તો ઠીક પૂર્વ કેન્દ્રીય મંત્રી દરજ્જાની વ્યક્તિ પણ ચિલઝડપનો ભોગ બની છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના...

નવી દિલ્હી, હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સને એક મોટી ખુશખબર મળનાર છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો સરકાર કેન્દ્રિય કર્મચારીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.