Western Times News

Gujarati News

Search Results for: હાઇકોર્ટ

ચંદીગઢ, નવજાેત સિંહ સિદ્ધુ હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે...

તેનાથી વકીલ મતદારોને ફાયદો કે નુકશાન?! તસવીર ગુજરાત બાર કાઉન્સિલ ની છે જેમાં એક સમયે સુવિખ્યાત કાબેલ અને સક્ષમ કાયદાવિદો...

કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે- જસ્ટિસ જે.બી.પારડીવાલા ગુજરાત હાઇકોર્ટના ચીંતનશીલ જસ્ટીસ જમશેદભાઈ બી. પારડીવાલાની સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે...

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ લો કોલેજ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદનો વાર્ષિકોત્સવ યોજાયો વકીલના વ્યવસાયમાં સમય પાલનના આગ્રહી...

 (એજન્સી) મુંબઇ,મુંબઈ હાઇકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ વૃદ્‌ઘને વળતર આપવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે દૈનિક મુસાફરોના હિતમાં...

બેંગ્લુરૂ, કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન...

મીડીયેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ન્યાય પ્રક્રિયામાં આધુનિકતાના પ્રાણ પૂરવા પર ભાર મૂકતાં ન્યાયમૂર્તિશ્રીઓ પરંતુ ન્યાયતંત્રમાં માનવીય ગુણવત્તા અને સક્ષમતા...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એક મેડિકલ કોલેજમાં ૧૦૦ એમબીબીબીએસ વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે, જેણે તેના શિશુ વોર્ડના...

અમદાવાદ, બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી...

નવી દિલ્હી, લગ્ન પહેલાં સંબંધ બાંધવા અંગે જાેડાયેલાં એક કેસમાં દિલ્હી હાઇકોર્ટે અહમ ટિપ્પણી કરી છે. દિલ્હી હાઇકોર્ટનું કહેવું છે...

મધ્યસ્થીકરણ( Mediation) અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ( Information Technology) વિષય પર સત્ર યોજાશે-નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજન ગુજરાત...

રાજકીય પરિવર્તન સાથે પ્રાથમિકતા માં આવતો બદલાવ અધિકારીઓની વારંવાર બદલી તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર પણ તેને લઈને દોષિત મુક્ત...

વર્ષ 2019માં પાટણ જિલ્લામાં ડેન્ટીસ્ટ બહેને પોતાના જ સગાભાઈ અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને જીવે ત્યાં...

આદિવાસી મહિલાઓ અને યુવાનોના કલ્યાણ માટે કાર્યરત રમીલાબેન ગામીતને પદ્મશ્રી રમીલાબેન ભાજપના આદિજાતિ મોરચા, ગાંધીનગર મહાનગરના પ્રમુખ આરતી કાળુભાઇ ભીલ...

ભારતના બંધારણીય મૂલ્યો પર કુઠારાઘાત કરીને, કે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ઉપરવટ જઇને ગુજરાત સરકાર કે તેના સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર કે...

‘જે મળે છે એનાથી જીવીએ છીએ પણ આપણે જે કંઈ આપીએ છીએ તેનાથી જીવન બને છે’! સુપ્રીમકોર્ટ કહે છે પિતા...

ફોજદારી કોર્ટ બારના વકીલો પર થયેલા કેસમાં નિસ્વાર્થ ભાવે સહાય કરનારનું જ પત્તુ કાપવાનું ષડ્યંત્ર કોણે રચ્યું?! બારના પ્રમુખ ભરતભાઈ...

કર્ણાટક હાઇકોર્ટ થી ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ‘હિજાબ’ પહેરવાનો મુદ્દો ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જાેવાશે કે પછી વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર સુપ્રીમકોર્ટે આપેલા...

શ્રીનગર, કાશ્મીર ફાઇલ્સ , કાશ્મીરી પંડિતોના વિસ્થાપન અને જાતીય સફાઇ પર બનેલી ફિલ્મ, બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી...

મુંબઇ, ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.