Western Times News

Gujarati News

Search Results for: કિસાન

૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને...

સૂર્યની એનર્જીમાંથી ૩૦ હજાર મેગાવૉટ ઉત્પાદન કરવાની યોજના આગામી દિવસોમાં આકાર લેશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કુદરતે આપણને ભરપૂર આપ્યુ છે....

ચંડીગઢ, પંજાબમાં પહેલીવાર કોંગ્રેસને હરાવનાર આમ આદમી પાર્ટી સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ દરમિયાન ૬ ખેડૂતો ઘાયલ થયા...

(પ્રતિનિધિ) અમદાવાદ, જાે કોઈપણ પ્રોડક્ટના વેચાણમાં “વચેટિયા”ઓ નીકળી જાય તો માલ વેચનાર અને ખરીદનાર બંનેને રાહત મળી શકે છે. ઉપભોક્તાને...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની શાનદાર જીત પર ગર્વ અનુભવી રહી છે, જ્યારે કાર્યકરોનો ઉત્સાહ...

ચંડીગઢ, પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં યુપી ઉત્તરાખંડ,ગોવા અને મણિપુરમાં ભાજપનો વિજય થયો છે....

બનાસકાંઠામાં પાણીની વિકટ તંગીઃ ધારાસભ્યોએ રેલી યોજી રજૂઆત કરી -જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું પાલનપુર,...

પીએમ મોદીએ સપા-કોંગ્રેસ પર નિશાન સાધ્યું -પીએમ મોદીએ કહ્યું કે, અમે ઓપરેશન ગંગા ચલાવીને યુક્રેનમાંથી હજારો ભારતીયોને પરત લાવી રહ્યાં...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ...

લખનઉ, ઉત્તર પ્રદેશના બબરાઇચમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા જેવી મહાશક્તિઓ વચ્ચે શરૂ...

આસપાસની જમીનોમાં દુકાનોઃમોલ્સ ઉભા થયાની પ્રતિતિ વ્યક્ત કરતા કિસાન સંઘના આગેવાનો (પ્રતિનિધિ દ્વાર)અમદાવાદ, ગુજરાતમાં જમીનોના ભાવ જાણે કે રોકેટ ગતિએ...

નવી દિલ્હી, કૃષિ ક્ષેત્રમાં માંગ પરિવર્તનની તૈયારીની સાથે પીએમ મોદીએ ગઈકાલે દેશમાં ૧૦૦ કિસાન ડ્રોનનું વિડીયો કોન્ફરન્સીંગથી ઉદઘાટન કર્યું હતું....

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ૨૦૨૨ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પ્રાદેશિક અખંડિતતા અને મણિપુરના...

અમદાવાદ, દેશનું પ્રથમ રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ રોબોટિક કાફે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું છે. પૂર્વ...

રાજકોટ, રાજકોટ ખાતે પત્રકારો સાથે ખાસ વાતચીતમા કેન્દ્રીય સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ પર માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ...

ચંદીગઢ, ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એલાન કર્યુ છે કે, પીએમ મોદીના આગામી પંજાબ પ્રવાસ દરમિયાન આખા રાજ્યમાં ખેડૂતો દ્વારા...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે શુક્રવારે રાજ્યસભામાં બજેટ પર થયેલી ચર્ચાને લઈને જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારનો ભાર આર્થિક...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે એક અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. સીએમ ચન્ની બરનાલાના અસપાલ ખુર્દમાં તેમના પ્રચાર...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આધુનિક ટેકનોલોજીનો વપરાશ અને વ્યાપ વધે તે આવશ્યક છે. પરંતુ તેનો ઉપયોગ કરનાર યોગ્ય કામ ન કરે તો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.