Western Times News

Gujarati News

Search Results for: વેક્સીન

જામનગર: જામનગરના એક વેપારીને વેક્સીન બનાવવાના ધંધામાં લાખો રૂપિયા કમાવવાની લાલચે ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના બોક્સાઈડના...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતીયોને હચમચાવી દીધા હતા, હવે ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે નવા-નવા ખુલાસા થઈ રહ્યા...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં કોરોના સામે વેક્સીનેશનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. તેમ છતાં વેક્સિનના પૂરતા સ્ટોકને લઈને ફરીયાદો ઉઠી રહી...

અમદાવાદ: આવતીકાલે એટલે કે બુધવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી ર્ઝ્રંફછઠૈંદ્ગ ના ત્રીજા ફેઝના...

અમદાવાદ: સતત ૧૧મા દિવસે શહેરના નવા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા રસીકરણ કેંદ્રોની બહાર લાંબી-લાંબી કતારો જાેવા મળી હતી. ૧૩૮ રસીકરણ કેંદ્રો...

ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા  તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા...

કોવિશિલ્ડ લેનારાને ઈયુ બોર્ડરમાં પ્રવેશતા અટકાવાશે -ડિજિટલ કોવિડ પ્રમાણપત્રની તપાસ કરાશે અને ત્યારબાદ બેચ નંબરના આધારે તેમને યુરોપ પ્રવેશનો ર્નિણય...

નવીદિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે યુપીની યોગી સરકારનું મોડેલનો ડંકો ઓસ્ટ્રેલિયામાં સુધી વાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીએ યુપી...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રસીકરણના દરેક તબક્કામાં વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનો દાવો ગુજરાત સરકાર કરી રહી છે.ત્યારે ભરૂચના વેકસીનેશન...

અમદાવાદ: કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ-ડી માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે....

અમદાવાદ, કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા મામલે હજીપણ અસમન્જસની સ્થિતિ જાેવા મળી રહી છે. દિવસભર...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાના પ્રકોપમાં રાહત મળતી હોય એવા વધુ સંકેત મળી રહ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ૧૦૪ દિવસ...

વડોદરા: અત્યારે હાલ દેશભરમાં કોરાનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દેશભરનાં લાખો લોકો કોરોના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.