Western Times News

Gujarati News

બાપુનગરમાં પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ -નશેડીઓએ હોટલના માલિકને રહેંસી નાંખ્યો, ત્રણની ધરપકડ અમદાવાદ, શહેરમાં હત્યાનો સિલસિલો અટકવામનું નામ નથી...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ૨ દિવસમાં ૬૬૦૦થી વધુ ચલણ જારી કર્યા (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના રસ્તાઓ પર ઘણા બાઇક સવારો હેલ્મેટ પહેર્યા...

મતદાન પહેલાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ર૧પ બેઠક ઉપર ભાજપની જીત (એજન્સી)ગાંધીનગર, રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતોની...

(એજન્સી)પોર્ટુગલ, પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાનનું અવસાન થયું છે. તેઓ વિશ્વભરમાં ફેલાયેલા લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાÂત્મક નેતા હતા. તેમણે...

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ ગઈકાલે...

30 હજાર ભરી દો પછી 15 વર્ષ ટોલ ટેક્સ ભરવાની જરુર નહીં (એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ખાનગી...

રેલવેની ગતિને શક્તિ આપનારૂં બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં મોટા ફેરફારોના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. વર્ષ...

-: ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત :- વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યની નિકાસ, ઉત્પાદન અને જીડીપીમાં યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું સેમિકન્ડક્ટર...

મુંબઈ, સિદ્ધાર્થને દર્શકોએ ‘રંગ દે બસંતી’ કે પછી ‘સ્ટ્રાઇકર’ જેવી ફિલ્મમોમાં જોયો છે અને તેના અભિનયના વખાણ પણ થયા હતા,...

મુંબઈ, અર્જુન રામપાલ રૂપેરી પડદેથી લઈને ઓટીટી સુધી પોતાનો ચાર્મ બતાવતો રહે છે. તાજેતરમાં, અભિનેતા નેટફ્લિક્સના ‘નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ ૨૦૨૫’...

મુંબઈ, શ્રીલંકાનો અનુભવી બેટ્‌સમેન અને ભૂતપૂર્વ સુકાની દિમુથ કરુણારત્ને ગુરુવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ રમીને...

ગાંધીનગર, ગાંધીનગર શહેરના ઘ - ૨ સર્કલ નજીક ચાર વર્ષ અગાઉ મહિલા જીએસટી અધિકારીનાં મોબાઈલની તફડંચી કરનાર લુટારુને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ...

હિંમતનગર, દેશનાં નાણાંમંત્રીએ તા.૧ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કર્યુ છે. જેમાં ખેડૂતોને વિના વ્યાજે લોન આપવાની મર્યાદામાં વધારો...

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ૧૧૮ ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે તે પૈકી ૨૪ ઉમેદવારોએ તો પોતાનું ઉમેદવારી...

ખેડા, ખેડા જિલ્લાના ગળતેશ્વરથી એક ચોંકાવનાર અહેવાલ આવ્યા છે. અહીં સેવાલિયા ખાતે અમીર હમઝા નામની રેસીડેન્સીના બિલ્ડર અને કેજીએન સોસાયટીના...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આપ પર ચાબખાં માર્યા હતા. સમાજના નબળા વર્ગાેના...

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના માલ-સામાન ઉપર ૧૦ ટકાનો ટેરિફ ઝીંક્યો હતો તેનો વળતો ઘા કરતા ચીનની સરકારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.