Western Times News

Gujarati News

વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ અબજપતિ બિલ ગેટ્‌સ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે...

ચંડીગઢ, પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પરિસરમાં સોમવારે રાત્રે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેનાથી ઈમારતની એક...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં 'અસાની' વાવાઝોડુને લઈને હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. આ દરમિયાન પ્રદેશના કાકીનાડા જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે...

એએમટીએસ ધ્વારા ફાળવણી કરવામાં આવેલ કર્મચારીઓના પગાર મ્યુનિ. કોર્પો. ચુકવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દૈનિક રૂા.એક કરોડની ખોટ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ મહિના પહેલા કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ઉદ્‌ઘાટન બાદ મોટા તહેવારો...

મહેસાણા, મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને પકડવા અંગેની મહેસાણા પેરોલ ફ્લો ટીમ કામગીરી દરમિયાન...

સુરત, પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. એટલુ જ...

સુરત, સુરતના પુણા વિસ્તારમાં ખાડીનો પ્રશ્નો વર્ષો જૂનો છે. પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ગત બજેટમાં ૫૬૦...

અમદાવાદ, એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત છસ્ઝ્ર સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના...

મુંબઇ, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિસ્ટ ક્રિકેટરોમાંનો એક હતો, જે એક સમયે પોતાની સારા ફોર્મના કારણે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ માટે...

નવીદિલ્હી, આજે નવી દિલ્હી ખાતે મોદી એટ ૨૦ પુસ્તકનું લોન્ચિંગ થયું હતું. આ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં દેશના કેન્દ્રીય ગૃહ સહકારિતા...

નવીદિલ્હી, ભારતનું વધતું જતું કદ અને વિશ્વભરમાં તેની પહોંચથી પાકિસ્તાનને ન પચે તે સ્વાભાવિક છે. જેથી પાડોશી દેશ હંમેશા કોઈને...

દહેરાદુન, બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જાે...

નવી દિલ્હી, ભારત સાથે સતત તનાવની સ્થિતિ  સર્જનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવાનુ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.